શોધખોળ કરો

Vikrant Massey-Sheetal Thakur Marriage: Valentine's Day ના દિવસે વિક્રાંત મેસીએ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા

વિકી કૌશલ-કેટરિના કૈફ, અંકિતા લોખંડે-વિકી જૈન, મૌની રોય અને સૂરજ પછી હવે વધુ એક બોલિવૂડ કપલ લગ્નના બંધનમાં બંધાયું છે.

Vikrant Massey and Sheetal Thakur register their marriage today: વિકી કૌશલ-કેટરિના કૈફ, અંકિતા લોખંડે-વિકી જૈન, મૌની રોય અને સૂરજ પછી હવે વધુ એક બોલિવૂડ કપલ લગ્નના બંધનમાં બંધાયું છે. આ સ્ટાર બીજું કોઈ નહીં પણ મિર્ઝાપુર એક્ટર વિક્રાંત મેસી(Vikrant Massey ) છે. હા, બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીએ આજે ​​વેલેન્ટાઈન ડે પર તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર (Sheetal Thakur)સાથે લગ્ન કર્યા છે.

પિંકવિલાના અહેવાલ મુજબ, વિક્રાંત મેસી અને શીતલે આજે તેમના વર્સોવા સ્થિત ઘરે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. આ પ્રસંગે વિક્રાંત અને શીતલના પરિવાર સિવાય માત્ર નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. વિક્રાંત અને શીતલના લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે થયા. રિપોર્ટ અનુસાર, કપલે થોડા દિવસો પહેલા જ લગ્નની તારીખ નક્કી કરી હતી. લગ્ન બાદ બંને પરિવાર ખૂબ જ ખુશ છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન વિક્રાંતે પોતાના વેલેન્ટાઈન પ્લાન વિશે વાત કરતા મંગેતર શીતલ વિશે ઘણી વાતો કહી હતી. વિક્રાંત મેસી અને શીતલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વિક્રાંત અને શીતલની ડિસેમ્બર 2019માં સગાઈ થઈ હતી. હવે બંને સ્ટાર્સના લગ્નના સમાચાર પણ સામે આવ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિક્રાંત મેસીની ફિલ્મ 'લવ હોસ્ટેલ'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં વિક્રાંત ખૂબ જ મજબૂત ભૂમિકામાં જોવા મળ્યો છે. વિક્રાંત સિવાય બોબી દેઓલ અને સાન્યા મલ્હોત્રા પણ લીડ રોલમાં છે.

ઋત્વિક રોશનની વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ને મોટુ સન્માન મળ્યુ

બૉલીવુડનો સ્ટાર એક્ટર ગણાતો ઋત્વિક રોશન હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે, આ વખતે તે લવ-ગર્લફ્રેન્ડ કે કોઇ નવી ફિલ્મને લઇને નહીં પરંતુ એક જુની ફિલ્મને લઇને ચર્ચામાં છે. ખરેખરમાં, ઋત્વિક રોશનની વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ને મોટુ સન્માન મળ્યુ છે, એટલે કે ફિલ્મને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોડમાં સ્થાન મળ્યું છે. 

આ ફિલ્મ વર્ષ 2003માં રિલીઝ થઇ ત્યારે મોટા પડદા પર ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મની કહાનીની સાથે સાથે કેરેક્ટર પણ ગજબના હતા, ઋત્વિક રોશનની સાથે ગુજરાતી એક્ટ્રેસ અમીષા પટેલે મોટા પડદા દેખાયા હતા. બન્ને આ ફિલ્મમાં નવા હતા. બન્નેની એક્ટિંગ, ડાન્સ અને લુક્સના લાખો લોકો રાતોરાત ચાહક બની ગયા હતા. આ ફિલ્મ વર્ષ 2000ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget