શોધખોળ કરો

સુશાંત કેસઃ ફૉરેન્સિક રિપોર્ટમાં મર્ડરની વાતને ફગાવાઇ તો આ એક્ટ્રેસ ભડકી, બોલી- સુશાંત જાતે ઉઠ્યો ને ખુદને મારી નાંખ્યો

સુશાંત કેસમાં આવેલા ફૉરેન્સિક રિપોર્ટ પર કંગના ભડકી છે. એઇમ્સની ફૉરેન્સિક ટીમે પોતાની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ મોત મર્ડર નથી, તેમને મર્ડરની થિયરીને ફગાવી દીધી છે

મુંબઇઃ સુશાંત કેસમાં આવેલા ફૉરેન્સિક રિપોર્ટ પર કંગના ભડકી છે. એઇમ્સની ફૉરેન્સિક ટીમે પોતાની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ મોત મર્ડર નથી, તેમને મર્ડરની થિયરીને ફગાવી દીધી છે. આ વાતને લઇને સુશાંત કેસમાં સતત પોતાના નિવેદનો આપનારી કંગનાએ ટ્વીટ કરીને એઇમ્સના રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું- એક યુવા અને અસામાન્ય માણસ એક દિવસ ઉઠે છે, અને ખુદને મારી નાંખે છે. સુશાંત કહ્યું કે તેની સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે, અને તેના જીવને જોખમ છે. તેને કહ્યું હતુ કે મૂવી માફિયાએ તેને બેન કરી દીધો છે, અને પરેશન કરવામાં આવી રહ્યો છે. તેના પર દુષ્કર્મનો ખોટો આરોપ લગાવીને માનસિક રીતે પ્રભાવિત કરવામાં આવ્યો હતો, હેશટેગ એઇમ્સ. ઉલ્લેખનીય છે કે એઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી, હત્યા નહીં. કંગનાએ બીજા એક ટ્વીટમાં લખ્યું- અમને હાલની લેટેસ્ટ પ્રૉસેસની સાથે કેટલાક સવાલોના જવાબ જોઇએ, 1. સુશાંત સિંહ રાજપૂતે મોટા પ્રૉડક્શન હાઉસીસ દ્વારા ખુદને બેન કરવાની વાત કેટલીય વાર કહી, આ કયા લોકો છે જેને તેની વિરુદ્ધ કાવતરુ રચ્યુ? 2. મીડિયા તેને રેપિસ્ટ હોવાની ખોટી ખબર કેમ ફેલાવી? 3. મહેશ ભટ્ટ પોતાનુ મનો વિશ્લેષ્ણ કેમ કરી રહ્યાં હતા? કંગનાની પ્રતિક્રિયા તે દિવસે આવી છે જ્યારે એઇમ્સે હત્યાની થિયરીને ફગાવી દીધી, અને સીબીઆઇને કહ્યું કે 14 જૂનનું સુશાંતના મોતનુ કારણ આત્મહત્યા છે. અભિનેત્રીએ બીજા કેટલાક ટ્વીટ કરતા એવા પણ ગંભીર આરોપો લગાવ્યા કે સુશાંતને ફિલ્મ ઉદ્યોગથી બહાર કરવામાં આવી રહ્યો હતો, આ દરમિયાન સુશાંતને ફિલ્મોમાં ના લેવાને લઇને બૉલીવુડના મોટા બેનર યશરાજ ફિલ્મ્સ પર પણ જબરદસ્ત નિશાન સાધ્યુ હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Embed widget