શોધખોળ કરો

Athiya Shetty Wedding: આથિયા શેટ્ટી અને કે.એલ.રાહુલના લગ્નનું શુભ મુહૂર્ત, સંગીત પર વાગ્યું સૌથી વિવાદાસ્પદ ગીત

Athiya shetty-KL Rahul Wedding: આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ. રાહુલના લગ્નનું સાંજે શુભ મુહૂર્ત છે. સંગીત સમારોહનો એક વીડિયો ચર્ચામાં છે જેમાં બોલિવૂડનું સૌથી વિવાદાસ્પદ ગીત વાગી રહ્યું હતું

Rahul Athiya Wedding: આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ. રાહુલ આજે એટલે કે 23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ જશે. સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નમાં હાજરી આપવા માટે ઘણા મહેમાનો પહોંચ્યા છે અને કેટલાક આવવાના છે. ગઈકાલે રાત્રે સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં સંગીત સેરેમની થઈ હતી. જેના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.

આ છે લગ્નનું શુભ મુહૂર્ત

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 23 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે લગ્નના બંધનમાં બંધાશે. આ પ્રસંગે પરિવાર અને નજીકના મિત્રો હાજર રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ આથિયા અને કે.એલ. સાંજે સાડા છ વાગ્યાની આસપાસ સત્તાવાર લગ્ન પછી બંને પાપારાઝીની સામે આવશે અને પોઝ આપતા જોવા મળશે.

સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે હું કાલે બંનેને લઈને આવીશ

લગ્નના ફેરા લેતા પહેલા હલ્દી સમારોહનું આયોજન કરવામાં આવે છે. સુનીલ શેટ્ટીએ રવિવારે બપોરે ફાર્મહાઉસની બહાર પાપારાઝી સાથે વાતચીત કરી હતી. તેણે વચન આપ્યું હતું કે તે આથિયા અને કેએલ રાહુલ સહિત તેના સમગ્ર પરિવાર સાથે તેની સમક્ષ હાજર થશે. તેણે કહ્યું હતું કે, 'હું કાલે બંનેને લઈને આવીશ. તમે જે પ્રેમ બતાવ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

 

સંગીત સેરેમનીમાં બોલિવૂડનું સૌથી વિવાદાસ્પદ ગીત વાગી રહ્યું હતું

ગઈકાલે રાત્રે સંગીત સેરેમનીના કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં 'હમ્મા હમ્મા', 'જુમ્મા ચુમ્મા' જેવા ગીતોએ સંગીત સમારોહને ધૂમ મચાવી દીધો હતો. આ પ્રસંગનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બોલિવૂડના સૌથી વિવાદાસ્પદ ગીતોમાંથી એક 'પઠાણ'નું 'બેશરમ રંગ' પણ સંભળાય છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

બંનેનું અફેર 4 વર્ષ સુધી ચાલ્યું

જણાવી દઈએ કે આથિયા અને કેએલ રાહુલ પહેલીવાર વર્ષ 2019માં એકબીજાને મળ્યા હતા અને લગભગ 4 વર્ષના અફેર પછી બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. પહેલા તો બંને આ સંબંધ બાબતે બોલવાનું ટાળતા હતા પરંતુ બાદમાં બંનેએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર તેનો સ્વીકાર કર્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

ટોપ સ્ટોરી

'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
બે દિવસમાં 200 કરોડને પાર 'રામાયણ', બની રણબીર કપૂરની 6ઠ્ઠી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Embed widget