શોધખોળ કરો

પહેલા ડાયલૉગ બાદ બેગણી કરી દેવામાં આવી જગદીપની ફી, આવી હતી બૉલીવુડમાં તેમની સફર

જગદીપે પોતાની કેરિયર 1951માં અફસાના ફિલ્મથી શરૂ કરી હતી. 29 માર્ચ 1939માં જન્મેલા અભિનેતા જગદીપે અનેક ફિલ્મ કરી, તેમાં શોલે સૌથી બ્લૉકબ્લસ્ટર રહી

મુંબઇઃ વર્ષ 2020 માત્ર બૉલીવુડ નહીં પરંતુ આખી દુનિયા માટે નુકશાકારક સાબિત થઇ રહ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાય સ્ટાર કલાકારોએ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધી છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટરનુ નામ ઉમેરાઇ ગયુ છે, તે છે એક્ટર અને કૉમેડિયન જગદીપ. શોલેમાં સૂરમા ભોપાલીનુ જબરદસ્ત પાત્ર ભજવ્યા બાદ જગદીપને ખુબ લોકપ્રિયતા મળી હતી. બુધવારે અભિનેતા જગદીપે મુંબઇ સ્થિત પોતાના ઘરે 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લઇ લીધા છે. એક્ટર જગદીપનુ અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતુ. તેનો જન્મ 29 માર્ચ 1939ના રોજ થયો હતો. તેમના પરિવારમાં પુત્ર જાવેદ જાફરી અને નાવેદ જાફરી છે. જાવેદ અભિનેતા અને ડાન્સર તરીકે ઓળખાય છે, તેને નાવેદની સાથે લોકપ્રિય ડાન્સ શૉ બૂગી વૂગી કર્યુ હતુ. આ શૉનુ નિર્દેશન નાવેદે કર્યુ હતુ. પહેલા ડાયલૉગ બાદ બેગણી કરી દેવામાં આવી જગદીપની ફી, આવી હતી બૉલીવુડમાં તેમની સફર જગદીપે પોતાની કેરિયર 1951માં અફસાના ફિલ્મથી શરૂ કરી હતી. 29 માર્ચ 1939માં જન્મેલા અભિનેતા જગદીપે અનેક ફિલ્મ કરી, તેમાં શોલે સૌથી બ્લૉકબ્લસ્ટર રહી. ખાસ વાત છે કે, અભિનેતા જગદીપે 400થી વધુ ફિલ્મી કરી હતી. જગદીપે પોતાની કેરિયરની શરૂઆત એક ચાઇલ્ડ એક્ટર તરીકે કરી હતી, તેની પહેલી ફિલ્મ બીઆર ચોપડાના નિર્દેશિત અફસાના હતી. અભિનેતાને ફિલ્મના મહેનતાના તરીકે ત્રણ રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ એક ડાયલૉગ બાદ આ રકમને બેગણી કરી દેવામાં આવી હતી. જગદીપે ફિલ્મોમાં સાઇડ એક્ટર અને કૉમેડિયન તરીકે જ નહીં પરંતુ લીડ રૉલમાં પણ કામ કર્યુ છે. આ ઉપરાંત ફિલ્મ પુરાના મંદિર માં પણ મચ્છરની ભૂમિકા અને ફિલ્મ અંદાજ અપના અપનામાં સલમાન ખાનના પિતાના રૉલમાં ખુબ લોકપ્રિયતા મળી હતી. તેને દર્શકોનુ જબરદસ્ત મનોરંજન કર્યુ હતુ. જગદીપે એક ફિલ્મનુ નિર્દેશન પણ કર્યુ હતુ, પહેલા ડાયલૉગ બાદ બેગણી કરી દેવામાં આવી જગદીપની ફી, આવી હતી બૉલીવુડમાં તેમની સફર
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

EVM Capturing: દાહોદમાં બુથ કેપ્ચરિંગ કરનાર બીજેપી નેતાના પુત્રની પોલીસે કરી ધરપકડ, અધિકારીઓ સામે પણ થઈ શકે છે કાર્યવાહી
EVM Capturing: દાહોદમાં બુથ કેપ્ચરિંગ કરનાર બીજેપી નેતાના પુત્રની પોલીસે કરી ધરપકડ, અધિકારીઓ સામે પણ થઈ શકે છે કાર્યવાહી
અંબાલાલ પટેલની આગાહીઃ આ તારીખે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આ તારીખે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે
T20 World Cup 2024: ક્રિકેટ પ્રેમીઓ આનંદો, ફ્રીમાં જોઈ શકાશે T20 વર્લ્ડ કપની તમામ મેચ, જાણો વિગત
T20 World Cup 2024: ક્રિકેટ પ્રેમીઓ આનંદો, ફ્રીમાં જોઈ શકાશે T20 વર્લ્ડ કપની તમામ મેચ, જાણો વિગત
EVM Capturing: “ઇવીએમ મશીન મારા બાપનું”, સત્તાના નશામાં BJPના નેતાના પુત્રનું બૂથ કેપ્ચરિંગ
EVM Capturing: “ઇવીએમ મશીન મારા બાપનું”, સત્તાના નશામાં BJPના નેતાના પુત્રનું બૂથ કેપ્ચરિંગ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad group Clash | પિરાણા વિસ્તારમાં બે જૂથ વચ્ચે થઈ મારામારી... જુઓ વીડિયોKshatriya samaj |‘જ્યાં સુધી અમે રૂપાલાને ઘરે ના બેસાડી દઈએ ત્યાં સુધી...’ ક્ષત્રિયાણીનો આક્રોશLalit Vasoya |‘હું દાવા સાથે કવ છું કે......’ જીતને લઈને લલિત વસોયાનો મોટો દાવો | Abp AsmitaPM Modi | ત્રીજા તબક્કાના મતદાનને લઈને PM મોદીના વિપક્ષ પર પ્રહાર, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EVM Capturing: દાહોદમાં બુથ કેપ્ચરિંગ કરનાર બીજેપી નેતાના પુત્રની પોલીસે કરી ધરપકડ, અધિકારીઓ સામે પણ થઈ શકે છે કાર્યવાહી
EVM Capturing: દાહોદમાં બુથ કેપ્ચરિંગ કરનાર બીજેપી નેતાના પુત્રની પોલીસે કરી ધરપકડ, અધિકારીઓ સામે પણ થઈ શકે છે કાર્યવાહી
અંબાલાલ પટેલની આગાહીઃ આ તારીખે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આ તારીખે રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે
T20 World Cup 2024: ક્રિકેટ પ્રેમીઓ આનંદો, ફ્રીમાં જોઈ શકાશે T20 વર્લ્ડ કપની તમામ મેચ, જાણો વિગત
T20 World Cup 2024: ક્રિકેટ પ્રેમીઓ આનંદો, ફ્રીમાં જોઈ શકાશે T20 વર્લ્ડ કપની તમામ મેચ, જાણો વિગત
EVM Capturing: “ઇવીએમ મશીન મારા બાપનું”, સત્તાના નશામાં BJPના નેતાના પુત્રનું બૂથ કેપ્ચરિંગ
EVM Capturing: “ઇવીએમ મશીન મારા બાપનું”, સત્તાના નશામાં BJPના નેતાના પુત્રનું બૂથ કેપ્ચરિંગ
Ahmedabad Weather Report: અમદાવાદમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રી સુધી પહોંચ્યો પારો, જાણો કેવું રહેશે આગામી દિવસોનું હવામાન
અમદાવાદમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રી સુધી પહોંચ્યો પારો, જાણો કેવું રહેશે આગામી દિવસોનું હવામાન
Mallikarjun Kharge On PM Modi: 'દોસ્ત દોસ્ત ન રહા' પીએમ મોદીના અંબાણી-અદાણીવાળા નિવેદન પર ખડગેનો પલટવાર
Mallikarjun Kharge On PM Modi: 'દોસ્ત દોસ્ત ન રહા' પીએમ મોદીના અંબાણી-અદાણીવાળા નિવેદન પર ખડગેનો પલટવાર
Accident: ડભોઇના કરનાળી કુબેર ભંડારીના દર્શન પરત ફરી રહેલ મિત્રોને ધરમપુરી નજીક નડ્યો અકસ્માત, એકનું મોત
ડભોઇઃ કરનાળી કુબેર ભંડારીના દર્શન પરત ફરી રહેલ મિત્રોને ધરમપુરી નજીક નડ્યો અકસ્માત, એકનું મોત
Google Wallet ભારતમાં થયું લોન્ચ, જાણો GPayથી કેટલું છે અલગ, મળે છે શાનદાર ફિચર્સ
Google Wallet ભારતમાં થયું લોન્ચ, જાણો GPayથી કેટલું છે અલગ, મળે છે શાનદાર ફિચર્સ
Embed widget