શોધખોળ કરો

ધાંસૂ વેબ સીરીઝ, IMDBએ આ 10 વેબ સીરીઝને ગણાવી આ વર્ષની 10 ધાંસૂ વેબ સીરીઝ, જુઓ લિસ્ટ........

વેબસીરીઝ- તો વર્ષ 2022ના 6 મહિના પુરા થઇ ચૂક્યા છે, અને આવામાં ઇન્ટરનેટ મૂવી એટલે કે આઇએમડીબી (IMDB) એ આ વર્ષની ટૉપ 10 વેબસીરીઝનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે.

Top 10 Web Series: ફિલ્મની સરખામણીમાં આજકાલ વેબસીરીઝની બોલબાલા ખુબ વધી ગઇ છે, ઓટીટી પર દરરોજ નવી નવી એક્શન, રોમાન્સ, થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર વેબસીરીઝ સ્ટ્રીમ થાય છે, જેને દર્શકો પણ ખુબ પસંદ કરે  છે. આ વેબસીરીઝની રેટિંગ્સની વાત કરીએ તો વર્ષ 2022ના 6 મહિના પુરા થઇ ચૂક્યા છે, અને આવામાં ઇન્ટરનેટ મૂવી એટલે કે આઇએમડીબી (IMDB) એ આ વર્ષની ટૉપ 10 વેબસીરીઝનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જાણો શું છે....... 

કેમ્પસ ડાયરીઝ - 
'કેમ્પસ ડાયરીઝ' (Campus Diaries)ની કહાણી કૉલેજ લાઇફની આજુબાજુ ફરે છે, MX પ્લેયર પર સ્ટ્રીમ થયેલી આ સીરીઝને આઇએમડીબી તરફથી 9 રેટિંગ મળ્યુ છે. 

રૉકેટ બૉયઝ - 
આઠ એપિસૉડની વેબ સીરીઝ 'રૉકેટ બૉયઝ' (Rocket Boyz) બે એવા દોસ્તોની કહાણી છે, જે વિજ્ઞાનને એક લેવલ પર લઇ જવા માટે અને પોતાના સપના પુરા કરવા માટે સંઘર્ષ કરે છે, આને 8.9 રેટિંગ મળ્યુ છે. 

પંચાયત - 
પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થયેલી જિતેન્દ્ર કુમારની વેબસીરીઝ પંચાયતને પણ IMDB તરફથી 8.9 રેટિંગ મળ્યુ છે. 

ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર - 
ઋચા ચઢ્ઢા, પ્રતિક ગાંધીની વેબ સીરીઝ 'ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર' (The Great Indian Murder) થ્રિલર અને સસ્પેન્સથી ભરપુર છે. આને તમે ડિઝ્ની+હૉટસ્ટાર પર જોઇ શકો છો. IMDB તરફથી આને 7.3 રેટિંગ મળ્યુ છે. 

હ્યૂમન - 
હ્યૂમન (Human) વેબ સીરીઝને તમે ડિઝ્ની+હૉટસ્ટાર પર જોઇ શકો છો. આ સીરીઝ હૉસ્પીટલની દુનિયાને બતાવે છે, જેના વિશે કદાચ તમે પણ નહીં જાણતા હોય, આને 8 રેટિંગ મળ્યુ છે. 

યે કાલી કાલી આંખે - 
નેટફ્લિક્સની સીરીઝ 'યે કાલી કાલી આંખે' (Ye Kaali Kaali Ankhein) લવ એન્ગલ અને ક્રાઇમ થ્રિલરથી ભરેલી છે, આને 7 રેટિંગ મળ્યુ છે. 

અપહરણ 2 - 
વૂટ સિલેક્ટ પર આવેલી વેબ સીરીઝ અપહરણ 2 (Apharan) ને દર્શકોએ ખુબ સંદ કરી છે, અને આને 8.5 નું રેટિંગ આપવામાં આવ્યુ છે.

એસ્કેપ લાઇવ - 
ડિઝ્ની+હૉટસ્ટાર પર આવેલી ડિજીટલ રિયાલિટી શૉ 'એસ્કેપ લાઇવ' (Escape Live)ને 7.8 રેટિંગ આપવામાં આવ્યુ છે.

ધ ફેમ ગેમ -
બૉલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત અને સંજય કપૂર અભિનીત વેબ સીરીઝ 'ધ ફેમ ગેમ'ને 7 રેટિંગ મળ્યુ છે.

માઇ - 
વેબ સીરીઝ 'માઇ'ની કહાની એક એવી મહિલા પર આધારિત છે, જે પોતાની દીકરીની હત્યાના મૂળ સુધી જવાની કોશિશ કરે છે, આ શૉને 7.2 રેટિંગ આપવામાં આવ્યુ છે. 

આ પણ વાંચો......

Jio vs Airtel vs Vi: 84 દિવસ ચાલનારુ સૌથી સસ્તુ Recharge, એક મહિનાનો ખર્ચ માત્ર 141 રૂપિયા, જાણો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ વરસ્યો, આ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો સામાન્ય ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

World Athletics Championships: નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ જાહેર

BSNLના 50 રૂપિયાથી સસ્તાં 3 ધાંસૂ Recharge, 24 રૂપિયા વાળો ચાલશે 1 મહિના, આપે છે Jio-Airtel-Viનો જોરદાર ટક્કર

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget