શોધખોળ કરો

Jailer box office collections: રજનીકાંતની ફિલ્મે કરી શાનદાર કમાણી, 300 કરોડ ક્લબમાં સામેલ 

આ દિવસોમાં ત્રણ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. બોલિવૂડ ફિલ્મ ગદર 2 અને અક્ષય કુમાર સ્ટારર OMG 2 આ શુક્રવારે રિલીઝ થઈ છે.

Jailer box office collections:  આ દિવસોમાં ત્રણ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. બોલિવૂડ ફિલ્મ ગદર 2 અને અક્ષય કુમાર સ્ટારર OMG 2 આ શુક્રવારે રિલીઝ થઈ છે. સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર' પણ ધૂમ મચાવી રહી છે. ફિલ્મે પહેલા દિવસે 48.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું જ્યારે બીજા દિવસે ફિલ્મે 25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે આ સતત કમાણી સાથે ફિલ્મનું પાંચમા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે.

જેલર 300 કરોડની ક્લબમાં સામેલ!

  • રિલીઝના પહેલા જ દિવસે ફિલ્મે 48.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
  • બીજી તરફ, બીજા દિવસે એટલે કે શુક્રવારે આ ફિલ્મનું કલેક્શન 25.75 કરોડ રૂપિયા હતું.
  • ફિલ્મે રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શનિવારે 34.3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
  • રજનીકાંતના જાદુએ ચોથા દિવસે પણ કામ કર્યું અને ફિલ્મ 38 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી.
  • અને પાંચમા દિવસે ફિલ્મે 28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
  • હવે Sacnilkના રિપોર્ટ અનુસાર, ફિલ્મ તેની રિલીઝના છઠ્ઠા દિવસે એટલે કે મંગળવારે 38 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જોકે આ એક આગાહી છે. તેના ચોક્કસ આંકડા તો રાત સુધીમાં જ જાણી શકાશે.

ફિલ્મનું બજેટ કેટલું છે ? 

તમને જણાવી દઈએ કે રજનીકાંત સ્ટારર આ ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા છે. ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ આ ફિલ્મનું ગીત 'કાવલા' જોરદાર હિટ થઈ ગયું હતું. જેમાં તમન્ના ભાટિયાનો ડાન્સ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

મોહનલાલ, શિવ રાજકુમાર અને જેકી શ્રોફે આ ફિલ્મમાં કેમિયો કર્યો

આ ફિલ્મ નેલ્સન દિલીપકુમાર દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. 'જેલર' એક કોમર્શિયલ એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે, જેમાં રજનીકાંત ટાઈગર મુથુવેલની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં વિનાયકન, રામ્યા કૃષ્ણન અને વસંત રવિ પણ મુખ્ય ભૂમિકામાં છે.  મોહનલાલ, શિવ રાજકુમાર અને જેકી શ્રોફે આ ફિલ્મમાં કેમિયો કર્યો છે. સન પિક્ચર્સ દ્વારા નિર્મિત, 'જેલર'માં અનિરુદ્ધ રવિચંદરનું સંગીત છે. સિનેમેટોગ્રાફર વિજય કાર્તિક કન્નન છે.  

OMG 2 box office collection Day 4: અક્ષય કુમારની ફિલ્મ OMG 2એ 50 કરોડથી વધુ કરી કમાણી, જાણો ચોથા દિવસે કેટલું કર્યું કલેક્શન? 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Embed widget