શોધખોળ કરો

Kriti Pics: બૉલીવુડ દિવાના શાનદાર ફોટોશૂટ પર ફેન્સ ફિદા, જુઓ શૉર્ટ ડ્રેસમાં કેવી રીતે ફ્લૉન્ટ કર્યુ ફિગર.......

કૃતિ સેનનની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ શૉર્ટ ડ્રેસમાં કિલર પૉઝ આપતી દેખાઇ રહી છે.

Kriti Sanon: કૃતિ સેનન આજકાલ બૉલીવુડની ડિમાન્ડિંગ એક્ટ્રેસ છે. એક પછી એક કેટલીય ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. થોડાક સમય પહેલા તેને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી કરીને સોશ્યલ મીડિયા પર પારો ચઢાવી દીધો છે. કૃતિ સેનન (Kriti Sanon) જલદી જ ફિલ્મ 'ગણપત'માં દેખાશે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ (Tiger Shroff) સાથે તેની જોડી જોવા મળશે.

હાલમાં કૃતિ સેનનની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ શૉર્ટ ડ્રેસમાં કિલર પૉઝ આપતી દેખાઇ રહી છે. કૃતિ સેનન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તેના ફેન્સ પણ તેની પૉસ્ટનો ખુબ બેસબ્રીથી ઇન્તજાર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર કૃતિ સેનન 50.5 મિલિયન ફોલોઅર્સ છે. કૃતિ સેનન તાજેતરમાં જ ફિલ્મ 'હીરોપંતી 2' માં દેખાઇ હતી, આ ફિલ્મએ કંઇક કમાલ ન હતો કર્યો. 

View this post on Instagram
 
A post shared by Kriti (@kritisanon)

એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મોમાં વાત કરીએ તો 'ગણપત', 'આદિપુરુષ', 'શાહજાદા' માં દેખાશે. આજકાલ એક્ટ્રેસને વ્યસ્ત શિડ્યૂલ ચાલી રહ્યો છે. કૃતિ સેનન, ટાઇગર શ્રોફની સાથે તાજેતરમાં જ કરણ જોહરના ચેટ શૉ 'કૉપી વિધ કરણ'માં દેખાઇ હતી, બન્નેની જોડીને ફિલ્મી પદડા પર ખુબ પસંદ કરવામાં આવી છે. કૃતિ સેનન (Kriti Sanon) અને વરુણ ધવન (Varun Dhawan)  ની ફિલ્મ 'ભેડિયા' પણ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં આ જોડીને જોવા  માટે ફેન્સ એક્સાઇટેડ છે. 

View this post on Instagram
 
A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram
 
A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram
 
A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram
 
A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram
 
A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram
 
A post shared by Kriti (@kritisanon)

આ પણ વાંચો...........

iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન

Movie Ticket: માત્ર 75 રૂપિયામાં મોટી સ્ક્રીન પર જુઓ કોઈપણ ફિલ્મ, આ ખાસ દિવસે દરેક થિયેટર, થિયેટરમાં મળશે સુવિધા

India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ

Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?

Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
Embed widget