શોધખોળ કરો

Oscars 2023:  ઓસ્કરમાં આ ફિલ્મને મળ્યા 11 નોમિનેશન, અહીં જુઓ સંપૂર્ણ યાદી 

યુનાઇટેડ સ્ટેટ્સના કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં સેમ્યુઅલ ગોલ્ડવિન થિયેટરમાં આજે અભિનેતા રિઝ અહેમદ અને એલિસન વિલિયમ્સ દ્વારા 95મા એકેડેમી એવોર્ડ્સ માટેના નામાંકનની જાહેરાત કરવામાં આવી.

યુનાઇટેડ સ્ટેટ્સના કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં સેમ્યુઅલ ગોલ્ડવિન થિયેટરમાં આજે અભિનેતા રિઝ અહેમદ અને એલિસન વિલિયમ્સ દ્વારા 95મા એકેડેમી એવોર્ડ્સ માટેના નામાંકનની જાહેરાત કરવામાં આવી હતી. અપેક્ષા મુજબ, 11 નોમિનેશન્સ સાથે આ યાદીમાં ટોચના સ્થાને એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ(Everything Everywhere All at Once ) રહ્યું.

અન્ય ટાઇટલ જેમાં ટોપ ગન: મેવેરિક, અવતાર: ધ વે ઓફ વોટર, ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ અને ધ બંશીઝ ઓફ ઈનિશ્રિનનો સમાવેશ થાય છે.

રસપ્રદ વાત એ છે કે ભારતીય ટાઇટલને ત્રણ વખત ઓસ્કાર માટે મંજૂરી આપવામાં આવી છે. એસએસ  રાજામૌલીની  RRR ના ગીત 'નાટુ નાટુ'ના સાઉન્ડટ્રેકને બેસ્ટ ઓરિજિનલ સોંગ હેઠળ નોમિનેશન મળ્યું છે. શૌનક સેનની ડોક્યુમેન્ટ્રી ઓલ ધેટ બ્રીથ્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર હેઠળ નોમિનેટ કરવામાં આવી છે, જ્યારે કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાની ધ એલિફન્ટ વ્હીસ્પરર્સને ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

95મો એકેડેમી એવોર્ડ 12 માર્ચે ઓવેશન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે.

અહીં જુઓ નોમિનેશન્સની સંપૂર્ણ યાદી

બેસ્ટ ફિલ્મ

ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ

અવતાર: ધ વે ઓફ વોટર

ધ બંશીઝ ઓફ ઈનશેરિન

એલ્વિસ

એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ

ધ ફેબેલમેન્સ

તાર

ટોપ ગન: માવેરિક

ટ્રાઈએનગલ ઓફ સેડનેસ

વુમન ટોકિંગ

લિડ રોલ અભિનેતા

ઓસ્ટિન બટલર (એલ્વિસ)

કોલિન ફેરેલ ( ધ બંશીઝ ઓફ ઇનિશરિન )

બ્રેન્ડન ફ્રેઝર (ધ વ્હેલ)

પોલ મેસ્કલ (આફ્ટરસન)

બિલ નિઘી (લિવિંગ)

લિડ રોલ અભિનેત્રી

કેટ બ્લેન્ચેટ (તાર)

એના ડી આર્માસ (બ્લોન્ડે)

એન્ડ્રીયા રાઇઝબોરો (ટુ લેસ્લી )

મિશેલ વિલિયમ્સ (ધ ફેબેલમેન્સ)

મિશેલ યેઓહ (એવરીથિંગ એવરીવેર ઓલ ઓલ એટ વન્સ)

ડાયરેક્ટિંગ

માર્ટીન મેકડોનાઘ  (The Banshees of Inisherin)

ડેનિયલ ક્વાન, ડેનિયલ સિચેઈનર્ર્ટ  (Everything Everywhere All at Once)

સ્ટીવન સ્પીલબર્ગ  (The Fabelmans)

ટોડ ફિલ્ડ  (Tár)

રુબેન ઓસ્ટલડ (Triangle of Sadness)

સર્પોટીંગ રોલ અભિનેતા

બ્રેન્ડન ગ્લેસોન  - The Banshees of Inisherin

બ્રેન ટાઈરી હેનરી  - Causeway

જૂડ હિર્સ  - The Fabelmans

બેરી કિઓઘાન  - The Banshees of Inisherin

કિ હ્યૂ ક્વાન - Everything Everywhere All at Once

સર્પોટીંગ રોલ અભિનેત્રી

એન્જેલા બેસેટ - Black Panther: Wakanda Forever

હોંગ ચાઉ - The Whale

કેરી કોન્ડોન - The Banshees of Inisherin

જેમી લી કર્ટિસ - Everything Everywhere All at Once

સ્ટેફની સુ - Everything Everywhere All at Once

એનિમેટેડ ફીચર ફિલ્મ

ગિલેર્મો ડેલ ટોરોસ પિનોચિઓ

માર્સેલ ધ શેલ વિથ શૂઝ ઓન

પૂસ ઈન બુટ્સ

ધ સી બીસ્ટ

ટર્નિંગ રેડ

ડોક્યૂમેન્ટરી ફિચર્સ ફિલ્મ

ઓલ ધ બ્રિથીસ

ઓલ ધ બ્યુટી એન્ડ ધ બ્લડશેડ

ફાયર ઓફ લવ

અ હાઉસ મેડ ઓફ પ્લિન્ટર

નવલ્ની

આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ

ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ

આર્જેન્ટિના, 1985

ક્લોઝ

ઇઓ

ધ ક્વાઈટ વન

રાઈટિંગ (સ્ક્રીનપ્લે)

ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ

ગ્લાસ ઓનીયન એ નિવ્સ આઉટ મિસ્ટ્રી

લિવિંગ

ટોપ ગન માર્વિક 

વૂમન  ટોકિંગ     

રાઈટિંગ (Original સ્ક્રીનપ્લે)

ધ બંશીઝ ઓફ ઈનશેરિન

એવરિથિંગ એવરીવેર ઓલ એટ વન્સ

ધ ફેબલસમેન 

તાર

ટ્રાઈએન્ગલ ઓફ સેડનેસ

સિનેમેટોગ્રાફી

ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ

બારડો

એલ્વિસ

એમ્પાયર ઓફ લાઈટ

તાર

ફિલ્મ સંપાદન

ધ બંશીઝ ઓફ ઈનશેરિન

એલ્વિસ

એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ

તાર

ટોપ ગન: માવેરિક

સંગીત ( ઓરિજનલ સ્કોર)

ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ

બેબીલોન

ધ બંશીઝ ઓફ ઈનશેરિન

એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ

ધ ફેબેલમેન્સ

સંગીત (ઓરિજનલ ગીત)

એપ્લોઝ - ટેલ ઈટ લાઈક અ વુમન

હોલ્ડ માય હેન્ડ - ટોપ ગન માર્વિક

લિફ્ટ મી અપ  - બ્લેક પેન્થર: વકંદા ફોરેવર

નાટુ નાટુ - RRR

ધીસ ઈઝ અ લાઈફ - Everything Everywhere All At Once   

પ્રોડક્શન ડિઝાઇન

ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ

અવતાર: ધ વે ઓફ વોટર

બેબીલોન

એલ્વિસ

ફેબેલમેન્સ

કોસ્ચ્યુમ ડિઝાઇન

બેબીલોન

બ્લેક પેન્થર: વકંદા ફોરેવર

એલ્વિસ

એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ

મિસિસ હેરિસ ગોઝ ટુ પેરિસ 

મેકઅપ અને હેરસ્ટાઇલ

ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ

ધ બેટમેન

બ્લેક પેન્થર: વકંદા ફોરેવર

એલ્વિસ

ધ વ્હેલ

લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ

એન આઇરિશ ગુડબાય

ઇવાલુ

લે પૂપિલ

નાઇટ રાઇડ

ધ રેડ સૂટકેસ

ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ

ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ

હૉલઆઉટ

હાઉ ડુ યૂ મેઝર અ યર 

ધ માર્થા મિશેલ ઈફેક્ટ

સ્ટ્રેનજર એટ અ ગેટ 

એનિમેટેડ શોર્ટ ફિલ્મ

ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ

ધ ફ્લાઈંગ સેઈલર

આઈસ મર્ચન્ટ

માય યર ઓફ ડિક

એન ઓસ્ટ્રીચ ટોલ્ડ મિ ધ વર્લ્ડ ઈઝ ફેક એન્ડ આઈ થિંક આઈ બિલિવ ઈટ 

સાઉન્ડ

ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ

અવતાર ધ વે ઓફ વોટર

ધ બેટમેન

એલ્વિસ

ટોપ ગન મેવરિક

વિઝ્યુઅલ ઇફેક્ટ્સ

ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રંટ

અવતાર ધ વે ઓફ વોટર

ધ બેટમેન

બ્લેક પેન્થર

ટોપ ગન: માવેરિક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
CUET UG 2025: CUET UGમાં 12ના NCERTના અભ્યાસક્રમ પર આધારિત હશે સવાલ, એક કલાકમાં આપવા પડશે જવાબ
CUET UG 2025: CUET UGમાં 12ના NCERTના અભ્યાસક્રમ પર આધારિત હશે સવાલ, એક કલાકમાં આપવા પડશે જવાબ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Embed widget