શોધખોળ કરો

Pathaan Advance Booking Collection: 'પઠાણ'એ એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ તોડ્યા, 2400માં વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ કરી લીધું આટલા કરોડનું કલેક્શન

Pathaan Advance Booking: શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણનો ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આલમ એ છે કે ટિકિટના ભાવ વધુ હોવા છતાં ચાહકો ટિકિટ હોંશે હોંશે ખરીદી રહ્યા છે.

Pathaan Advance Booking Collection: ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહેલા શાહરૂખ ખાનની આગામી ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આલમ એ છે કે કિંગ ઓફ રોમાન્સની આગામી ફિલ્મનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે ચાહકોમાં હરીફાઈ છે.  પરિણામે ટિકિટના ભાવ પણ આસમાને છે.

'પઠાણ'ની ટિકિટના ભાવ આસમાને 

શાહરૂખ ખાનના ચાહકો તેને પાગલોની જેમ પ્રેમ કરે છે. તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે ફિલ્મ 'પઠાણ' જોવા માટે ચાહકો મોંઘા ભાવે પણ ટિકિટ ખરીદવાનું ટાળતા નથી. તમને જણાવી દઈએ કે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને ત્યારથી ફિલ્મની ટિકિટો હાથોહાથ વેચાઈ રહી છે, આવી સ્થિતિમાં ટિકિટની કિંમત પણ ઘણી મોંઘી કરવામાં આવી છે.

ગુરુગ્રામના મોલમાં ટિકિટની કિંમત 2200-2400 રૂપિયા 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો આપણે ગુરુગ્રામના એમ્બિયન્સ મોલની વાત કરીએ તો શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો જાદુ એટલો જોવા મળી રહ્યો છે કે ચાહકો ટિકિટ પર 2200થી 2400 રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. ટિકિટના ભાવ આસમાને હોવા છતાં 'પઠાણ'ના તમામ એડવાન્સ શો બુક થઈ ગયા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

દિલ્હીના ઘણા મલ્ટિપ્લેક્સમાં મોંઘી ટિકિટ વેચાઈ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજધાની દિલ્હીમાં પણ ઘણા મલ્ટિપ્લેક્સમાં 'પઠાણ'નું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે અને ચાહકો ટિકિટ માટે 2,000 રૂપિયાથી વધુ ચૂકવી રહ્યા છે. SRKની ફિલ્મના એડવાન્સ બુકિંગે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. Sacnilkના રિપોર્ટ અનુસાર'પઠાણ'એ અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગમાં 14 કરોડથી વધુની કમાણી કરી છે.

'પઠાણ' ક્યારે રિલીઝ થશે ? 

શાહરૂખની કમબેક ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી એટલે કે આ બુધવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત સુપરસ્ટાર જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. આમ છતાં 'પઠાણ'નો ક્રેઝ ચાહકોના માથે ચડી રહ્યો છે.

ટોપ સ્ટોરી

Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
Embed widget