શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીને CBIનુ સમન્સ, ડીઆરડીઓ ગેસ્ટહાઉસમાં પુછપરછ માટે બોલાવી
ખાસ વાત છે કે, ડ્રગ્સ મામલો સામે આવતા એનસીબીએ રિયા ચક્રવર્તી સામે કેસ દાખલ કરી દીધો છે. હવે એજન્સી આગામી દિવસોમાં આ મામલે 20 લોકોની પુછપરછ કરવાની તૈયારીમાં છે
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ હવે એક્શનમાં આવી છે, સીબીઆઇની ટીમ રિયા ચક્રવર્તીને પુછપરછ માટે સમન્સ મોકલ્યુ છે. સીબીઆઇ ટીમનો આજે તપાસનો આઠમો દિવસ છે. તમામ આરોપીઓની સતત પુછપરછ ચાલુ છે.
સીબીઆઇએ હવે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને પુછપરછ માટે બોલાવી છે. સમન્સ પાઠવીને સીબીઆઇએ રિયાને પુછપરછ માટે બોલાવી છે, આ પુછપરછ ડીઆરડીઓ ગેસ્ટહાઉસમાં થશે. આ પહેલા તપાસ એજન્સીએ રિયાના ભાઇ શૌવિક ચક્રવર્તી સાથે લાંબી પુછપરછ કરી હતી, ત્યારબાદ આજે રિયાને બોલાવામાં આવી છે.
ખાસ વાત છે કે, ડ્રગ્સ મામલો સામે આવતા એનસીબીએ રિયા ચક્રવર્તી સામે કેસ દાખલ કરી દીધો છે. હવે એજન્સી આગામી દિવસોમાં આ મામલે 20 લોકોની પુછપરછ કરવાની તૈયારીમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement