શોધખોળ કરો

રીયા ચક્રવર્તીએ જેલમાં પહેલી રાત ક્યાં સૂઈને વિતાવી, જાણો શું ખાધું

રિયાને જે ભાયખલા જેલમાં બંધ રાખવામા આવી છે, ત્યાં તેને પહેલી રાત જમીન પર સુઇને વિતાવી હતી. જેલમાં રિયાને એક અલગ બેરેક આપવામાં આવી હતી, તેને ક્વૉરન્ટાઇન બેરેક પણ કહેવામાં આવે છે

નવી દિલ્હીઃ સુશાંત મોત મામલે જોડાયેલા ડ્રગ્સ કેસમાં મંગળવારે એનસીબીએ રિયાની ધરપકડ કરી, ધરપકડ બાદ એક્ટ્રેસને એનસીબીએ જેલ ભેગી કરી દીધી છે. ડ્રગ્સ કેસના આરોપી તરીકે જાહેર થયેલી રિયાને મુંબઇની ભાયખલા મહિલા જેલમાં મોકલી દીધી હતી. અહીં રિયાની પહેલી રાત અને તેની ક્રિયાને લઇને રિપોર્ટ સામે આવ્યો છે. રિયાને જે ભાયખલા જેલમાં બંધ રાખવામા આવી છે, ત્યાં તેને પહેલી રાત જમીન પર સુઇને વિતાવી હતી. જેલમાં રિયાને એક અલગ બેરેક આપવામાં આવી હતી, તેને ક્વૉરન્ટાઇન બેરેક પણ કહેવામાં આવે છે. પહેલા દિવસે જેલમાં રિયાને ભોજનમાં પાંચ વાગે દાળ-ભાત, બે રોટલી તથા કોળાંનું શાક આપવામાં આવ્યું હતું. રિયાએ આખી રાત નીચે જમીન પર સુઇને વિતાવી હતી. જોકે, આખી રાત રિયાને ઉંઘ આવી શકી ન હતી. બેરેકની વાત કરીએ તો સુત્રો અનુસાર, હાલ રિયાને ભાયખલા જેલેમાં ક્વૉરન્ટાઇન બેરેક આપવામાં આવી છે, આ બેરેક 10 બાય 15ની છે, જો રિયાને જામીન નહીં મળે તો તેને કાયમી બેરેક આપવામાં આવશે. રિયાની બેરેકમાં એક ફેન છે, સાથે પીવા માટે પાણીનુ માટલુ અને એક મગ છે. બેરેકમાં રિયાની પથારી પણ અલગ છે. બેરેકમાં રિયાને એક ચોરસો, ઓશિકુ તથા સફેદ ચાદર સાથે ડેન્ટલ કિટ અને બીજો જરૂરી સામાન આપવામાં આવ્યો છે. માંગણી કરતા પુસ્તકો પણ આપવામાં આવે છે. રિયા માટે રાહતની એ વાત છે કે તે ઘરે લાવેલા કપડાં પહેરી શકે છે. અત્યારે તેણે જેલના કપડાં પહેર્યા નથી. રીયા ચક્રવર્તીએ જેલમાં પહેલી રાત ક્યાં સૂઈને વિતાવી, જાણો શું ખાધું

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
IND vs NZ ODI: ન્યૂઝીલેન્ડ સામે 4 નવેમ્બરે ટક્કર, ટીમ ઇન્ડિયામાં 8 નવા ખેલાડીઓની એન્ટ્રી
IND vs NZ ODI: ન્યૂઝીલેન્ડ સામે 4 નવેમ્બરે ટક્કર, ટીમ ઇન્ડિયામાં 8 નવા ખેલાડીઓની એન્ટ્રી
Embed widget