Selfie Photo: દિશા પટ્ટણીએ બાથરૂમમાંથી શેર કર્યો સેલ્ફી ફોટો, કેપ્શનમાં લખ્યું- 'ઇટ યૉર કર્બ્સ'
એક્ટ્રેસ દિશા પટ્ટણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી જે બાથરૂમ સેલ્ફી ફોટો શેર કર્યો છે, તે એકદમ બૉલ્ડ અને સેક્સી છે, આમાં એક્ટ્રેસ ટૂ પીસમાં દેખાઇ રહી છે,
Disha Patani Pics: બૉલીવુડની સુંદર અને બૉલ્ડ હસીના દિશા પટ્ટણી (Disha Patani)ની ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે તેને પોતાના ફેન્સને પોતાની બાથરૂમ સેલ્ફી શેર કરી છે, આ તસવીર જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, ખરેખરમાં એક્ટ્રેસે પોતાના બાથરૂમમાંથી એકદમ બૉલ્ડ તસવીર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
એક્ટ્રેસ દિશા પટ્ટણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી જે બાથરૂમ સેલ્ફી ફોટો શેર કર્યો છે, તે એકદમ બૉલ્ડ અને સેક્સી છે, આમાં એક્ટ્રેસ ટૂ પીસમાં દેખાઇ રહી છે, એક્ટ્રેસે પોતાના આઇફોનથી આ તસવીર કેપ્ચર કરતો પૉઝ શેર કર્યો છે, એક્ટ્રેસે આ દરમિયાન બ્લેક બિકીની પહેરી છે, અને ઉપરનો કૉટ ઉતારી દીધો છે. એક્ટ્રેસે સેલ્ફી ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ છે - 'ઇટ યૉર કર્બ્સ' ...
View this post on Instagram
તાજેતરમાં એક્ટ્રેસ દિશા પટ્ટણી સ્ટાઇલ અને ગ્લેમરસ લાગી રહી છે. લાખોમાં ફેન્સ લાઇક્સ કરી રહ્યાં છે. ફેન્સ આ તસવીર પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. થોડાક દિવસો પહેલા એક્ટ્રેસનો ટાઇગર સાથે બ્રેકઅપ થઇ ગયાનો મુદ્દો પણ ખુબ ગરમાયો હતો.
દિશા પટ્ટણીની હૉટ એન્ડ ગ્લેમરસ તસવીરો હંમેશા ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બને છે. દિશા પટ્ટણી આ ટૉન્ડ બૉડીને મેઇન્ટેન કરવા માટે દરરોજ જીમમાં કલાકો મહેનત કરે છે. સાથે જે તે પોતાના ટાઇટ ડાયેટને પણ ફોલો કરે છે.
View this post on Instagram
એક્ટ્રેસને જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે તે વેકેશન એન્જૉય કરવા માટે નીકળી પડે છે, એક્ટ્રેસને દરિયા કિનારે વેકેશન એન્જૉન કરવાનુ ખુબ પસંદ છે, ગોવા હોય કે પછી માલદીવ ત્યાંથી હંમેશા એક્ટ્રેસની હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો સામે આવે છે. એક્ટ્રેસને જ્યારે પણ મોકો મળે છે, તો તે પોતાની ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરવાનુ નથી ભૂલતી. દિશા પટ્ટણીને બિકીની બેબના નામથી પણ ઓળખવામાં આવે છે.
View this post on Instagram
આમ તો દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે દરરોજ નવા નવા ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. તેના સોશ્યલ મીડિય પર 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram