શોધખોળ કરો

બૉલીવુડના આ હીરોએ 8 લાખ ખર્ચીને 350 મજૂરોને વતન જવા માટે બસોની વ્યવસ્થા કરી આપી, જાણો વિગતે

બસો નીકળ્યા બાદ એક્ટર સોનુ સૂદે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરતાં કહ્યું- આ પ્રવાસીઓને બસોમાં મોકલવા માટે જરૂરિ પરમિશન માટે મેં કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સોનુ સૂદ ફરી એકવાર કોરોના કાળમાં મજૂરોની મદદે આવ્યો છે, સોનુ સૂદે પોતાના ખર્ચે પ્રવાસી મજૂરોને પોતાના વતન જવા માટે બસોની વ્યવસ્થા કરી આપી છે, એબીપી સાથે વાત કરતા એક્ટરે માહિતી આપી હતી. ખાસ વાત છે કે સોનુ સૂદ આ પહેલા પણ મુંબઇના જુહુ સ્થિત પોતાની છ માળની હૉટલ શિવસાગરને ડૉક્ટરો, નર્સો તથા અન્ય સ્વાસ્થ્ય કર્મીઓને સેવા માટે ઉપલબ્ધ કરાવી ચૂક્યો છે. અભિનેતા સોનુ સૂદે મુંબઇમાંથી પ્રવાસી મજૂરોથી ભરેલી 10 બસોને કર્ણાટકના ગુલબર્ગા વિસ્તાર માટે રવાના કરી. એક્ટરે 10 બસોમાં મોકલેલા 350 મજૂરોનો ખર્ચ ખુદ ઉઠાવ્યો છે, પ્રત્યેક બસના સોનુ સૂદે 80 હજાર લેખે કુલ 8 લાખ રૂપિયાની રકમ ચૂકવી છે. આ ઉપરાંત પ્રવાસી મજૂરોને વતન સુધી પહોંચે ત્યાં સુધી ખાવા-પીવાનો ખર્ચ પણ એક્ટરે પોતાના માથે લીધો હતો. બૉલીવુડના આ હીરોએ 8 લાખ ખર્ચીને 350 મજૂરોને વતન જવા માટે બસોની વ્યવસ્થા કરી આપી, જાણો વિગતે બસો નીકળ્યા બાદ એક્ટર સોનુ સૂદે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરતાં કહ્યું- આ પ્રવાસીઓને બસોમાં મોકલવા માટે જરૂરિ પરમિશન માટે મેં કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. સોનુ સૂદ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું પ્રવાસી મજૂરો પોતાના નાના-બાળકો સાથે હજારો કિલોમીટરની યાત્રા કરી રહ્યાં હતા, આ મને દેખી ન હતુ શકાતુ. સોનુ સૂદે કહ્યું કે હવે તે અહીં ફસાયેલા ઝારખંડ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશના મજૂરોને તેમના વતન મોકલવા માટે કોશિશ કરશે. ઉલ્લેખનીય છે કે, લૉકડાઉનના કારણે હજારો પ્રવાસી મજૂરો પગપાળા પોતાના વતન તરફ જવા નીકળ્યા છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Embed widget