શોધખોળ કરો

Tiger 3 Box Office Collection Day 6 Worldwide: 300 કરોડને પાર થઈ 'ટાઈગર 3'ની કમાણી, બોક્સ ઓફિસ પર સલમાનનો જલવો 

સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ 'ટાઈગર 3' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બંને સ્ટાર્સની જોડીએ સિલ્વર સ્ક્રીન પર પ્રભુત્વ જમાવ્યું છે અને ફિલ્મ દરરોજ સારી કમાણી કરી રહી છે.

Tiger 3 Box Office Collection Day 6 Worldwide:  અભિનેતા  સલમાન ખાન અને  અભિનેત્રી કેટરીના કૈફની ફિલ્મ 'ટાઈગર 3' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.  બંને સ્ટાર્સની જોડીએ સિલ્વર સ્ક્રીન પર પ્રભુત્વ જમાવ્યું છે અને આ ફિલ્મ દરરોજ સારી કમાણી કરી રહી છે. સલમાન ખાનની 'ટાઈગર 3' એ ભારતમાં લગભગ 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને હવે તેના વિશ્વભરમાં કલેક્શનના આંકડા પણ સામે આવ્યા છે.

'ટાઈગર 3'ની કમાણી વિદેશમાં જોરદાર

'ટાઈગર 3' દેશમાં જ નહીં વિદેશમાં પણ સારી કમાણી કરી રહી છે. સૈકનીલ્કના અહેવાલ મુજબ, સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ 'ટાઈગર 3'એ વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. તેનું  વર્લ્ડવાઈડ કલેક્શન 322 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. માનવામાં આવે છે કે વીકેન્ડમાં ફિલ્મની કમાણીમાં વધુ વધારો થઈ શકે છે.

'ટાઈગર 3' ભારતમાં 200 કરોડને પાર કરી ગઈ છે

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર ભારતમાં 'ટાઈગર 3'નું ખાતું 44.50 કરોડ રૂપિયાથી ખોલવામાં આવ્યું હતું. આમાં તેલુગુ અને તમિલ વર્ઝનની કમાણી પણ સામેલ છે. બીજા દિવસે ફિલ્મની કમાણી 59.25 કરોડ રૂપિયા હતી. આ રીતે ફિલ્મે બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. શુક્રવારે 'ટાઈગર 3' એ 13 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને અત્યાર સુધી ઘરેલુ બોક્સ ઓફિસ પર ફિલ્મની કુલ કમાણી 200.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

View this post on Instagram
 
A post shared by Taran Adarsh (@taranadarsh)

ટાઈગર 3માં ઈમરાન હાશ્મી વિલન બન્યો હતો

તમને જણાવી દઈએ કે સલમાન ખાન  (Salman Khan)અને કેટરિના કૈફ (Katrina Kaif)ની 'ટાઈગર 3' (Tiger 3) સ્પાઈ યૂનિવર્સની પાંચમી ફિલ્મ છે. આમાં ઈમરાન હાશ્મી વિલન તરીકે ઉભરી આવ્યો છે. તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ પહેલા આ ફ્રેન્ચાઈઝીમાં 'એક થા ટાઈગર', 'ટાઈગર ઝિંદા હૈ', 'વાર' અને 'પઠાણ' જેવી ફિલ્મો બની ચૂકી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 
Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 
Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત
Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?
Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?
Embed widget