શોધખોળ કરો
Sakshi Malik: એક્ટ્રેસ સાક્ષી મલિકે બરફ વચ્ચે કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
Sakshi Malik: એક્ટ્રેસ સાક્ષી મલિકે બરફ વચ્ચે કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો

સાક્ષી મલિક
1/7

Sakshi Malik Photos: સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના અલગ-અલગ લુકથી તેના ચાહકોને દિવાના બનાવતી રહે છે. તે અવારનવાર સમુદ્રની વચ્ચે અને બરફમાં તેના ફોટા શેર કરતી રહે છે.
2/7

સાક્ષી મલિકે હાલમા પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમા એક્ટ્રેસ બરફની મજા માણતી જોવા મળી રહી છે.
3/7

અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે ઘણા બધા પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
4/7

બરફ વચ્ચે એક્ટ્રેસ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. સાક્ષી મલિકનો આ નવો લૂક ખૂબ જ સુંદર છે.
5/7

સાક્ષી મલિકને ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'ના બમ ડિગ્ગી ડિગ્ગી ગીતથી ખ્યાતિ મળી હતી. આ સિવાય અભિનેત્રી તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે. તે ઘણીવાર બિકીનીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
6/7

સાક્ષી મલિક પાસે બિકીનીનું સારું કલેક્શન છે. અમે નહીં પરંતુ તેનું સોશિયલ મીડિયા આ કહે છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ તેના બિકીની ફોટાઓથી ભરેલું છે.
7/7

(તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Feb 2025 08:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
