શોધખોળ કરો

VIDEO: સ્ટાઇલિશ દેખાવવાના ચક્કરમાં હૉટ એક્ટ્રેસે પહેર્યો એવો ડ્રેસ કે લોકો હંસવા લાગ્યા, બોલ્યા- આટલી મોટી કેમ થઇ ગઇ.....

આ વાયરલ થયેલા વીડિયોમાં સોનમ એરપોર્ટ પર કારમાંથી ઉતરીને એરપોર્ટની અંદર જતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ લાલ રંગનો મેક્સી ડ્રેસ પહેરેલો છે.

WATCH VIDEO: બૉલીવુડની હૉટ એન્ડ ક્યૂટ અભિનેત્રીઓમાં સામેલ સોનમ કપૂર ફરી એકવાર ચર્ચામાં આવી છે. હાલમાં જ તેનો નવો એરપોર્ટ લૂક સામે આવ્યા છે, જેમાં તે એકદમ ટુંકા કપડાં પહેરીને દેખાઇ રહી છે, આ લૂક્સની લોકો ખુબ જ નિંદા અને ટ્રૉલિંગ કરી રહ્યાં છે. સોનમ ગઈકાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનમ ખૂબ જ શાનદાર અને ક્લાસી લૂકમાં જોવા મળી રહી છે, પરંતુ તે ટ્રૉલિંગનો શિકાર થઇ છે. 

ખરેખરમાં, આ વાયરલ થયેલા વીડિયોમાં સોનમ એરપોર્ટ પર કારમાંથી ઉતરીને એરપોર્ટની અંદર જતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ લાલ રંગનો મેક્સી ડ્રેસ પહેરેલો છે. આ સાથે તેને મેચિંગ રેડ જેકેટ પણ પહેરેલું છે. સોનમે સફેદ કેપ અને સફેદ સ્નીકર્સ સાથે લૂક કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન તેને ફેન્સ સાથે ફોટો પણ ક્લિક કર્યા હતા, અને જતા પહેલા તે પૈપરાજી માટે શાનદાર પૉઝ પણ આપતી જોવા મળી હતી.

જોકે, ખાસ વાત છે કે, સોનમ કપૂરના આ લેટેસ્ટ લૂકને ટ્વીટર પર જોરદાર ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે, લોકો તેને આ નાંરગી ડ્રેસને લઇને કહી રહ્યાં છે કે, મેમ આટલી મોટી કેમ થઇ ગઇ છો, વળી, કોઇએ કહ્યું- વિચિત્ર ડ્રેસિંગ સેન્સ, એકે કહ્યું- બકવાસ લૂક્સ, બીજાએ કહ્યું- મેમ તમારો ડ્રેસ કેમ નાનો છે. સોશ્યલ મીડિયા પર સોનમ કપૂરને યૂઝર્સ જોરદાર રીતે ટ્રૉલિંગ કરી રહ્યાં છે. 

VIDEO: સ્ટાઇલિશ દેખાવવાના ચક્કરમાં હૉટ એક્ટ્રેસે પહેર્યો એવો ડ્રેસ કે લોકો હંસવા લાગ્યા, બોલ્યા- આટલી મોટી કેમ થઇ ગઇ.....

સોનમનું વર્ક ફ્રન્ટ
સોનમ કપૂરે તાજેતરમાં શોમ માખીજા દિગ્દર્શિત ફિલ્મ 'બ્લાઈન્ડ'થી લાંબા બ્રેક બાદ ફિલ્મોમાં રિએન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં પુરબ કોહલી, વિનય પાઠક અને લિલેટ દુબે પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ 7 જુલાઈએ જિયો સિનેમા પર રિલીઝ થઈ હતી.

-

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો

Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ

Shyam Benegal Death: પંચતત્વમાં વિલીન થયા શ્યામ બેનેગલ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

Gold Rate Today : સોનામાં જોવા મળી તેજી, જાણી લો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ 

Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે

Embed widget