શોધખોળ કરો

'બાબુલાલ'ની સેક્સી એક્ટ્રેસે શેર કર્યા બૉલ્ડ ફોટોઝ, પરફેક્ટ ફિગર જોઇને ફેન્સ ફિદા, જુઓ

એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે સુપર સેક્સી લૂકમાં દેખાઇ રહી છે.

Tripti Dimri: એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી (Tripti Dimri)ને તોત મે ઓળખો જ છો ? તેને ઓટીટી પર રિલીઝ મૂવી 'બુલબુલ' અને 'લૈલા મજનૂ'થી જબરદસ્ત પરફોર્ન્સ આપ્યુ છે. ટેલેન્ટેડ તૃપ્તિ (Tripti Dimri) સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. આવામાં તેની તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થાય છે. હવે આ બધાની વચ્ચે તેનુ નવુ ફોટોશૂટ વાયરલ થયુ છે. એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી (Tripti Dimri) એક ટેલેન્ટેડ અભિનેત્રી છે. તેને બુલબુલ અને લૈલા મજનૂ જેવી શાનદાર ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે. આ બન્ને ફિલ્મો ઓટીટી પર ખુબ હીટ રહી હતી. 

તાજેતરમાં જ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે સુપર સેક્સી લૂકમાં દેખાઇ રહી છે. ફેન્સ પણ આ લૂકના દિવાના થયા છે. 

View this post on Instagram
 
A post shared by Triptii Dimri (@tripti_dimri)

તૃપ્તિ ડિમરીએ થોડાક સમય પહેલા જ પોતાની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે. તેના લાખોમાં લાઇક્સ અને કૉમન્ટ મળી રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી એક ક્રૉપ ટૉવલ સ્ટાઇલ ટૉપને વ્હાઇટ પેન્ટની સાથે પહેરીને દેખાઇ રહી છે, જેમાં તે પોતાનુ ટૉન્ડ ફિગર સુંદરતાથી ફ્લૉન્ટ કરી રહી છે. તૃપ્તિ ડિમરી એક પછી એક શાનદાર બૉલ્ડ પૉઝ કેમેરાની સામે આપી રહી છે, વળી, ફેન્સ માત્ર તેની એક્ટિંગ જ નહીં પરંતુ તેના પરફેક્ટ ફિગરની પણ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે.  તેની પાતળી કમર પર ફેન્સ ફિદા છે.

View this post on Instagram
 
A post shared by Triptii Dimri (@tripti_dimri)

તૃપ્તિ ડિમરીએ ફોટોશૂટમાં બૉલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. ન્યૂડ મેકઅપ અને મેસી હેયર તૃપ્તિ ડિમરીના લૂકને પરફેક્ટ ટચ આપી રહ્યો છે. તેની ફિગર ફિટનેસની તસવીરો અવારનવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

View this post on Instagram
 
A post shared by Triptii Dimri (@tripti_dimri)

View this post on Instagram
 
A post shared by Triptii Dimri (@tripti_dimri)

View this post on Instagram
 
A post shared by Triptii Dimri (@tripti_dimri)

---

આ પણ વાંચો....... 

સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ

રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા

કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

નિલા સ્પેસીસ મેટાવર્સની મદદથી ગિફ્ટ સિટી ખાતે આકાર પામવા જઈ રહેલા શહેરી આવાસીય પ્રોજેક્ટનું ભવિષ્યદર્શન કરાવ્યું

Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો

Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર

Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક

Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય

ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : ભાજપ આજે મનપા-પાલિકાના ઉમેદવારોની કરશે જાહેરાત, જુઓ મોટા સમાચારGujarat Local Body Election 2025 : AAP-કોંગ્રેસના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચારLalit Vasoya : જયેશ રાદડિયાના વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ શું કહ્યું?Gujarat Rain Forecast : ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં ક્યાં ક્યાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ

Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી

5500mAh બેટરીવાળા આ Vivo સ્માર્ટફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! જાણો ઑફરની વિગતો

IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ

Embed widget