શોધખોળ કરો
વજન ઘટાડીને ફિટ થયો કપિલ શર્મા, ચાલુ મહિને જ કરી શકે છે કમબેક
1/4

અહેવાલ મુજબ કોમેડી નાઇટ્સ વિથ કપિલના નિર્માતા ભારત કુકરેતીના નવા શો દ્વારા કપિલ ચાલુ મહિને ટીવી પર વાપસી કરી રહ્યો છે.
2/4

કપિલની 2-3 મહિના પહેલા સામે આવેલી તસવીરમાં તેનું વજન વધેલું જણાતું હતું. તેની પાછળનું કારણ ડિપ્રેશન જણાવવામાં આવતું હતું. પરંતુ હવે જે તસવીર સામે આવી તેમાં તે એકદમ ફીટ લાગી રહ્યો છે. તેના ચહેરાની ચમક પણ આવી ગઈ છે. તે ટીવી પર વાપસી કરી રહ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
Published at : 04 Oct 2018 08:25 AM (IST)
View More





















