શોધખોળ કરો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'ના હોળીના એપિસોડમાં થશે દયાબેનની રિએન્ટ્રી?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લાંબા સમય બાદ દયાબેન વાપસી કરી શકે છે. દિશા વાકાણીની હોળીની તસવીરે ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લગભગ 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. ટીવી પર અત્યાર સુધીની સૌથી લાંબી ચાલતી કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દરેક પાત્રની પોતાની આગવી ઓળખ છે. કોમેડી સિરિયલના પાત્રો જેઠાલાલ, ભીડે, ડોક્ટર હાથી, ટપ્પુ, પોપટલાલ કે દયાબેન દરેકના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આવી સ્થિતિમાં, જો કોઈ પાત્ર શોમાંથી ગાયબ થઈ જાય છે, તો ચાહકો તેને મિસ કરવા લાગે છે. દયાબેન એટલે કે દિશા વાકાણીની ઉણપ પણ ચાહકોને ભારે પડી રહી છે. ચાહકો દયાબેનના આગમનની રાહ જોઈ રહ્યા છે, આવી સ્થિતિમાં સેટ પરથી તેમની પણ કોઈ તસવીર સામે આવે તો ચાહકોની ઉત્તેજનાનો પારો વધી જાય છે.

દિશા વાકાણીનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. અભિનેત્રીએ પોતે આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દિશા વાકાણીનો ઈન્સ્ટાગ્રામ ફોટો જોયા બાદ ચાહકોનું માનવું છે કે તે ટૂંક સમયમાં શોમાં પોતાની વિચિત્ર સ્ટાઈલ બતાવતી જોવા મળશે. દિશા વાકાણી ટીવી શોની તાજેતરની તસવીરમાં, તેણી તેના ઓનસ્ક્રીન ભાઈ સુંદર સાથે હોળીના રંગોમાં રંગાયેલી  જોવા મળે છે. દિશા વાકાણીએ તસવીર સાથે કેપ્શન પણ લખ્યું છે, 'હોળી આવી રહી છે...'

View this post on Instagram
 
A post shared by Disha Vakani (@disha.vakani)

દિશા વાકાણીની નવી તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં, નેટીઝન્સે માની લીધું છે કે દયાબેન (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દયાબેનની વાપસી હોળીના સ્પેશિયલ એપિસોડમાં થશે. તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ પોતાની પ્રેગ્નન્સીના કારણે શોને અલવિદા કહી દીધું હતું. અભિનેત્રીને બાળક થયા પછી પણ તે શોમાં પાછી આવી નથી. જો અહેવાલોનું માનીએ તો, નિર્માતાઓ અને દિશા વાકાણીના પતિ વચ્ચે ફીને લઈને કોઈ સમાધાન થયું ન હતું, જેના કારણે અભિનેત્રીના વાપસીમાં વિલંબ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Embed widget