શોધખોળ કરો
દીપિકાએ એક્સ-બૉયફ્રેન્ડ રણબીર વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ કારણે થયું અમારુ બ્રેકઅપ
1/6

ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રણબીર કપૂર 2007 બચના એ હસીનો ફિલ્મ વખતે નજીક આવ્યા હતા. રિપોર્ટસ અનુસાર, દીપિકા પાદુકોણે રણબીરના નામનું ટેટુ પણ બનાવડાવ્યું હતું,
2/6

પણ વિશ્વાસ તુટ્યા બાદ તમે બધી રીતે સામેવાળા પ્રત્યેની ભાવનાઓને ખોઇ બેસો છો. બ્રેકઅપ બાદ હું કેટલાય દિવસો સુધી રડતી રહી. સમય વિત્યા બાદ હું વધુ સારી વ્યક્તિ બની અને આગળ વધી.
3/6

દીપિકાએ દિલમાં દબાયેલા બધા સિક્રેટ ખોલતા કહ્યું કે, જ્યારે તેને મને પહેલીવાર દગો આપ્યો તો મને લાગ્યું કે અમારા સંબંધમાં કોઇ વાત બરાબર નથી, એટલે આ બધુ થયું. પણ દગો આપવાની આદત પડી જાય તો બધુ કરવા છતાં સંબંધોમાં હાર જવાય છે. મેં સંબંધમાં બધુ આપ્યું પણ ક્યારે પાછુ લેવાની આશા ન હતી કરી.
4/6

જ્યારે હું રિલેશનમાં હતી ત્યારે મને કેટલાય લોકોએ કહ્યુ કે, તે તને દગો આપી રહ્યો છે. હું ખુદ પણ આ વાતને જાણતી હતી પણ મે તેને મારી સામે સંબંધની ભીખ માગતો જોઇને તેને બીજો મોકો આપ્યો, પણ તેમ છતાં મેં તેને રંગે હાથે પકડી પાડ્યો હતો. દીપિકાએ કહ્યું કે, મેં રિલેશનમાં રહીને ક્યારેય કોઇને દગો નથી આપ્યો કેમકે જો એવું જ કરવું હોય તો હું સિંગલ જ ના રહું.
5/6

એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું કે, મેં તેને રંગે હાતે પકડ્યો હતો, તે એ સમય હતો જ્યારે બધી લાગણીઓ ભુલીને અલગ થવાનો નિર્ણય લીધો હતો. મારા માટે કોઇની સાથે પર્સનલ હોવું એટલે ફિજીકલી જરૂરી નથી, મને લાગે છે કે આના માટે તમારી ભાવનાઓ પણ જોડાવવી જોઇએ, આવું હુ વિચારું છું પણ બધા વિચારતા નથી.
6/6

મુંબઇઃ બૉલીવુડની સૌથી સુંદર એભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના અને રણબીર કપૂર વચ્ચેને અફેરની વાતને લઇને એક મોટો ખલાસો કર્યો છે. એકસમયે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની અફેરની ચર્ચા બૉલીવુડમાં ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ હતી. જોકે હાલ બન્ને એકબીજાથી અલગ થઇ ચૂ્ક્યા છે.
Published at : 25 Jul 2018 11:13 AM (IST)
View More





















