શોધખોળ કરો
ફરહાન અખ્તરે પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથેની તસવીર કરી શેર, આ રીતે કરી પોતાના રિલેશનશિપની જાહેરાત
1/3

અંતે ફરહાન અખ્તરે આ તસવીર શેર કરતાની સાથે જ શિબાની દાંડેકર સાથેના પોતાના રિલેશનશિપની જાહેરાત કરી દિધી છે. આ તસવીર શેર કરતા ફેન્સ ફરહાન-શિબાનીને શુભકામનાઓ આપી રહ્યા છે.
2/3

ફરહાન અખ્તરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શિબાની સાથેની તસવીર શેર કરી છે. આ તસવીરમાં ફરહાન અને શિબાની એકબીજાના હાથમાં હાથ નાથી રસ્તા પર ચાલતા જોવા મળી રહ્યા છે.
Published at : 15 Oct 2018 03:44 PM (IST)
View More





















