શોધખોળ કરો

Gumraah BO Collection: આદિત્ય રોય કપૂરની 'ગુમરાહ' મંડે ટેસ્ટમાં ખરાબ રીતે ફેલ, ચોથા દિવસનો આંક નિરાશાજનક

Gumraah BO Collection: આદિત્ય રોય કપૂરની 'ગુમરાહ' બોક્સ ઓફિસ પર પહેલા દિવસે જ કમાણીમાં ફેલ થઈ છે. ફિલ્મની કમાણીનો ગ્રાફ જોતા લાગે છે કે હવે તેના માટે બોક્સ ઓફિસ પર ટકી રહેવું મુશ્કેલ છે.

Gumraah BO Collection Day 4: આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'ગુમરાહએ ઘરેલું બોક્સ ઓફિસ પર પ્રથમ સપ્તાહમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. જો કેફિલ્મને શરૂઆતના દિવસથી જ દર્શકોનો નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે નિર્માતાઓ શનિવાર અને રવિવારની રજાના દિવસે ફિલ્મના કલેક્શનમાં ઉછાળાની અપેક્ષા રાખતા હતાતેમ છતાં એવું કંઈ થયું ન હતું અને 'ગુમરાહ'ને થિયેટરોમાં ખૂબ જ ઓછો ફૂટફોલ મળ્યો હતો. આ દરમિયાન ફિલ્મની કમાણીના ચોથા દિવસ એટલે કે સોમવારના આંકડા પણ આવી ગયા છે. ચાલો જાણીએ કે 'ગુમરાહ'નો મંડે ટેસ્ટ કેવો રહ્યો.

View this post on Instagram
 
A post shared by @adityaroykapur

સોમવારે 'ગુમરાહેકેટલું કલેક્શન કર્યું?

વર્ધન કેતકર દ્વારા દિગ્દર્શિત 'ગુમરાહબોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે ડૂબી ગઈ છે. ફિલ્મે ફક્ત ચાર દિવસમાં જ બોક્સ ઓફિસ પર દમ તોડી દીધો છે. જો કે ફિલ્મ માટે હવે સંભાળવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. આ દરમિયાન 'ગુમરાહ'ની કમાણીના ચોથા દિવસે એટલે કે મંડે ટેસ્ટનું રિઝલ્ટ પણ આવી ગયું છેજે ખૂબ જ નિરાશાજનક છે. સકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'ગુમરાહ'ની રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારે કમાણીમાં મોટો ઘટાડો થયો છે. ફિલ્મે સોમવારે માત્ર 70 લાખનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મની કુલ કમાણી હવે 4.50 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મનું આ કલેક્શન મેકર્સ માટે મોટો ફટકો છે.

શું છે 'ગુમરાહ'ની સ્ટોરી?

ગુમરાહ 2019ની તમિલ ફિલ્મ 'થડમ'ની રિમેક છે. આ ફિલ્મ એક હત્યા અને સાચા ગુનેગારને શોધવાના પોલીસકર્મીના નિશ્ચયની આસપાસ ફરે છે. મૃણાલ ઠાકુરે તપાસ અધિકારી શિવાની માથુરની ભૂમિકા ભજવી છે જે હત્યાના રહસ્યને ઉકેલવાના મિશન પર છે. 'ગુમરાહ'માં આદિત્ય રોયનો ડબલ રોલ છે. ફિલ્મમાં આદિત્ય-મૃણાલ ઉપરાંત રોનિત રોય અને દીપક કાલરાએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો

Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી

Saif Ali Khan: પોતાનો જીવ બચાવનાર ઓટો ડ્રાઈવરને મળ્યો સૈફ,ખભા પર હાથ રાખી પડાવ્યો ફોટો, જાણો શું થઈ વાતચીત

Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market: ટ્રમ્પના નિર્ણયથી શેરબજારમાં એક જ દિવસમાં મોટો કડાકો, રોકાણકારોનું 7 કરોડનું ધોવાણDonald Trump News: પહેલા જ દિવસે ટ્રમ્પે મચાવ્યો તરખાટ, જુઓ ભારતને નિર્ણયો કેટલા કરશે અસર?Banasakantha: બહારથી ઘી લેતા પહેલા ચેતજો, ઘીમાં ભેળસેળનો થયો પર્દાફાશ Watch VideoAmit Shah: આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
નીતિશ કુમારે NDAને આપ્યો મોટો ઝટકો! આ રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
Saif Ali Khan: પોતાનો જીવ બચાવનાર ઓટો ડ્રાઈવરને મળ્યો સૈફ,ખભા પર હાથ રાખી પડાવ્યો ફોટો, જાણો શું થઈ વાતચીત
Saif Ali Khan: પોતાનો જીવ બચાવનાર ઓટો ડ્રાઈવરને મળ્યો સૈફ,ખભા પર હાથ રાખી પડાવ્યો ફોટો, જાણો શું થઈ વાતચીત
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત

US-China Relations: અમેરિકાના રાષ્ટ્રપતિએ ચીન વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, 10 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત

Airtel એ ફક્ત SMS અને કોલિંગ સાથે બહાર પાડ્યા નવા પ્લાન, TRAI એ આપ્યો છે આ આદેશ

Affordable CNG Cars: માર્કેટમાં આ સસ્તી CNG કારની ખૂબ છે ડિમાન્ડ, કિંમત ફક્ત છ લાખથી શરૂ

Embed widget