શોધખોળ કરો
Advertisement
શાહરુખ ખાનની હૉરર વેબ સીરિઝ ‘Betaal’નું ટ્રેલર રિલીઝ, જુઓ અહીં
આ સીરિઝને શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ લઈને આવી રહી છે. ‘બાર્ડ ઑફ બ્લડ’ બાદ આ રેડ ચિલીઝની બીજી વેબ સીરિઝ છે.
નવી દિલ્હી: લૉકડાઉનના કારણે ફિલ્મનું શૂટિંગ સાથે સાથે અનેક મોટી ફિલ્મોની રિલિઝ ટેડ પણ ટાળી દેવાઈ છે, એવામાં ડિજિટલ પ્લેટફોર્મ દર્શકોને નવી નવી વેબ સીરીઝ પીરસી રહ્યું છે. હવે શારરુખ ખાનની આગામી નેટફ્લિક્સ વેબ સીરિઝ ‘બેતાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે, આ એક હૉરર સીરિઝ છે. આ સીરિઝને ‘ધૂલ’ જેવી સીરિઝ બનાવનાર પેટ્રિક ગ્રાહમે ડાયરેક્ટ કરી છે. આ સીરિઝમાં મુક્કાબાજ ફેમ વિનીત કુમાર અને લિપસ્ટિક અંડર માય બુર્કા ફેમ આહાન કુમરા લીડ રોલમાં છે.
આ સીરિઝને શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ લઈને આવી રહી છે. ‘બાર્ડ ઑફ બ્લડ’ બાદ આ રેડ ચિલીઝની બીજી વેબ સીરિઝ છે. બેતાલ નામની આ વેબ સીરિઝ 24 મેના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion