શોધખોળ કરો
Advertisement
સૈફ-કરીનાની પાર્ટીમાં સલમાન ખાન તેની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતુર સાથે જોવા મળ્યો
મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કરિના કપૂર ખાન ડિસેમ્બરમાં મા બનવાની છે. કરિના ડિલીવરી પહેલા ફોટોશુટ પણ કરાવી ચૂકી છે. કરિનાની મા બનવાની ખૂશીમાં આજકાલ પાર્ટીઓ આપવામાં આવી રહી છે. ગત રાત્રીના સેફ અલી ખાને આ ખૂશીમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સલમાન ખાન તેની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરની સાથે આ પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં સલમાન ખાનની ભાભી મલ્લાઈકા પણ જોવા મળી હતી.
સૈફ-કરિનાની પાર્ટીમા સલમાન ખાન તેની ગર્લફ્રેન્ડ યૂલિયા સાથે જોવા મળ્યો હતો, આ પાર્ટીમાં મલ્લાઈકા પણ જોવા મળી જ્યારે આ પાર્ટીમાં અરબાઝ ખાન જોવા નથી મળ્યો. આ પાર્ટીમા મલ્લાઈકાની બહેન અમૃતા, કરિશ્મા કપૂર પણ જોવા મળ્યા હતા.
કરિના કપૂરના પિતા રણધીર કપૂરે એક ઈંટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે કરિના 20 ડિસેમ્બરના રોજ મા બનવાની છે. રણધિર કપૂરે કહ્યું અમે બધા નાના મહેમાનને રમાડવા માટે ઉત્સાહિત છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement