શોધખોળ કરો

Parineeti Chopra જેવું પરફેક્ટ ફિગર ઇચ્છો છો? તો જાણી લો એક્ટ્રેસનો ડાયટ પ્લાન

એક્ટ્રેસ પરિણીતી ચોપડા તેમની અદાકારીના કારણે અભિનયની દુનિયામાં સારી ઓળખ બનાવી છે. જો કે હવે તે ફિટનેસથી પણ લોકોને ઇમ્પ્રેસ કરે છે.

બોલિવૂડ:એક્ટ્રેસ પરિણીતી ચોપડા તેમની અદાકારીના કારણે અભિનયની દુનિયામાં સારી ઓળખ બનાવી છે. જો કે હવે તે  ફિટનેસથી પણ લોકોને ઇમ્પ્રેસ કરે છે.

 પરિણીતિ ચોપડાના ‘ફેટ ટૂ ફિટ’ ટ્રાન્સફોર્મેશન દરેકને દંગ કરી દેનાર છે. બોલિવૂડમાં એન્ટ્રી કર્યાં પહેલા તેનું વજન 86 હતું. ફિલ્મોમાં કામ કરવા માટે તેમને ફિટનેસ પર કામ કરવાનું શરૂ કર્યું. જો કે તેની જર્નિ સરળ ન હતી.

 પરિણિતીએ યોગ્ય ડાયટ પ્લાન અને વર્ક આઉટ સાથે આકર્ષક ફિગર બનાવ્યું. મીડિયા રિપોર્ટસ મુજબ પહેલા પરિણીતીને વર્કઆઉટ કરવું પસંદ ન હતું પરંતુ હવે તે એક્સરસાઇઝને ખૂબ પસંદ કરે છે.

View this post on Instagram
 
A post shared by Parineeti Chopra (@parineetichopra)

 પરિણીતના વર્કઆઉટમાં યોગા, મેડિટેશન પિલાઇટસ પણ સામેલ છે. તેમને સ્વિમિંગ અને ઘોડેસવારીનો પણ શોખ છે. કેલેરી બર્ન કરવા માટે તે કાર્ડિક એક્સરસાઇઝ નિયમિત કરે છે.

View this post on Instagram
 
A post shared by Parineeti Chopra (@parineetichopra)

 પરિણીતના દિવસની શરૂઆત એક ગ્લાસ હુંફાળા લીંબુવાળા પાણીથી થાય છે. તે નાસ્તામાં બાફેલા 2 ઇંડા લે છે. એક બ્રાઉન બ્રેડ સાથે પીનટ બટર સાથે એક ગ્લાસ દૂધ લે છે.

View this post on Instagram
 
A post shared by Parineeti Chopra (@parineetichopra)

 લંચમાં તે ઘરનું બનાવેલું સાદુ ભોજન જ લે છે. બ્રાઉન રાઇસ,  દાળ, રોટી સબ્જી તેમના ફિક્સ્ડ લંચ છે. તે ડિનર એકદમ હળવું કરવાનું પ્રીફર કરે છે. ડિનરમાં તે બાફેલા શાક અથવા સલાડ લેવાનું પસંદ કરે છે.  પરિણિતી ડાયટમાં મોટાભાગે સ્પાઇસી, તેળેલા અને પેકેટ ફૂડને અવોડઇ કરે છે. એક્ટ્રેસ પરિણીત સૂતા પહેલા લગભગ 2 કલાક પહેલા જ ડિનર લેવાનું પસંદ કરે છે. ઉપરાંત ત્વચાની સુંદરતા માટે તે આખો દિવસ ભરપૂર માત્રામાં પાણી પીવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?

Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા

મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ

ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...

MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર

Embed widget