શોધખોળ કરો
અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોપડતિ’ માટે શરૂ કર્યું રેકોર્ડિંગ
1/3

અમિતાભે કહ્યું કે, ‘કેબીસના ઈન્ટ્રોડક્શનનું રેકોર્ડિંગ શરૂ કરવાની તૈયારી માટે સ્ટૂડિયોમાં સમય પસાર કર્યો. અમિતાભે વર્ષ 2000માં કોન બનેગા કરોડપતિ સાથે નાના પડદા પર એન્ટ્રી કરી હતી. 10મી સીઝન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 6 જૂનના રોજ શરૂ થશે.’
2/3

અમીભાન બચ્ચન અત્યાર સુધી 8 સીઝન હોસ્ટ કરી ચૂક્યા છે. તેમણે શુક્રવારે સવારે ટ્વીટ કરી કહ્યું કે, ‘સવારના 4.45 વાગ્યા છે. કામ પરથી અત્યારે જ આવ્યો. કાલે સવારે આઠ વાગ્યે કેબીસીનું રેકોર્ડિંગ શરૂ કરીશ’.
Published at : 26 May 2018 07:50 AM (IST)
View More





















