શોધખોળ કરો

Munawar Faruqui Health : મુનવ્વર ફારૂકીની તબિયત લથડી, હોસ્પિટલમાં એડમિટ, આવી તસવીર આવી સામે

Munawar Faruqui Health : મુનવ્વર ફારૂકીની તબિયત લથડી છે. સ્ટેન્ડઅપ કોમેડિયનનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તેના હાથમાં IV ડ્રિપ જોવા મળે છે.

Munawar Faruqui Health : બિગ બોસ 17 ના વિજેતા અને સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકી હંમેશા સમાચારમાં રહે છે. તેના ચાહકો મુનવ્વરને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા તેના માટે પ્રાર્થના કરે છે. મુનવ્વર પણ તેના ચાહકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતો નથી. દરમિયાન, સમાચાર આવ્યા છે કે મુનવ્વર ફારૂકીની તબિયત બગડી છે, જેના પછી તેના ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા છે.

મુનવ્વર ફારૂકીની તબિયત લથડી હતી

મુનવર ફારૂકીએ પોતાની ઈન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કોમેડિયન હાથમાં આઈવી ડ્રિપ સાથે જોવા મળે છે. આ ફોટો સાથે તેણે લખ્યું છે કે - 'નઝર લગ ગયી'. ફોટો સામે આવ્યા બાદ તે જંગલની આગની જેમ ફેલાઈ ગયો હતો. મુનવ્વરના ચાહકો પણ તેની હાલત જોઈને ખૂબ જ નારાજ છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ચાહકો ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે

મુનવ્વરની તબિયત જોઈને સોશિયલ મીડિયા પર 'ગેટ વેલ સૂન' ટ્રેન્ડ થવા લાગ્યું છે. એક ચાહકે ટ્વીટ કરીને લખ્યું છે - હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ. ટેઇક કે, અન્ય એક પ્રશંસકે લખ્યું- ભાઈ, ગેટ વેલ સૂન વિથ પોઝિટિવ એનર્જી,મુનાવર.                                                                                                                                                

મુનવ્વર આ વેબ સિરીઝમાં જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કોમેડી અને સિંગિંગ બાદ મુનાવર ફારુકી હવે એક્ટિંગમાં પણ પોતાની પ્રતિભી  બતાવી રહયાં છે. મુનવ્વર ટૂંક સમયમાં વેબ સિરીઝ 'ફર્સ્ટ કોપી'માં જોવા મળશે, જેનો પ્રોમો પણ સ્ટેન્ડઅપ કોમેડિયન દ્વારા તેના ચાહકો સાથે શેર કરવામાં આવ્યો હતો. મુનવ્વરના ચાહકો આ વેબ સિરીઝ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ટોપ સ્ટોરી

Firing: રાજ્યમાં વધુ એક હાફ એન્કાઉન્ટર, અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાયર પર પોલીસનું ફાયરિંગ, પગમાં મારી ગોળી

Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'

Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'

Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ દારૂડિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં હપ્તારાજ
Hun To Bolish : હું તો બોલીશ : ડિજિટલ ઉપવાસ
Pathubha Gohil Death Case: પોલીસની બાંહેધરી બાદ મૃતદેહ સ્વીકારવાની પરિવારની તૈયારી
Banaskantha Bhagal Village Clash: અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર! કહ્યું, હવે હિંસા થઈ તો આખું ગામ ખાલી કરાવી દઈશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Firing: રાજ્યમાં વધુ એક હાફ એન્કાઉન્ટર, અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાયર પર પોલીસનું ફાયરિંગ, પગમાં મારી ગોળી
Firing: રાજ્યમાં વધુ એક હાફ એન્કાઉન્ટર, અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાયર પર પોલીસનું ફાયરિંગ, પગમાં મારી ગોળી
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'
Delimitation Bill: રાહુલ ગાંધીને મળ્યા પછી સ્ટાલિનની પહેલી પ્રતિક્રિયા, 'બીજો કોઈ રસ્તો નથી કારણ કે...'
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ

Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ

સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી

8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ

Embed widget