શોધખોળ કરો

Nora Fatehi Video: નોરા ફતેહીએ ફિફા વર્લ્ડ કપ 2022ની ક્લોઝિંગ સેરેમનીમાં જમાવ્યો રંગ, જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સથી લૂટી મહેફિલ

Fifa World Cup Final 2022: ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહીએ ફિફા વર્લ્ડ કપ ફાઇનલ 2022માં તેના ડાન્સ પરફોર્મન્સથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. નોરાનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Nora Fatehi Dance Performance: બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી તેના દમદાર ડાન્સ માટે જાણીતી છે. નોરા ફતેહીએ રવિવારે ફિફા વર્લ્ડ કપ ફાઇનલ 2022ના ક્લોઝિંગ સેરેમની દરમિયાન અદભૂત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. નોરા ફતેહીના પરફોર્મન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 'લાઇટ ધ સ્કાય' ગીત પર નોરાનું આ ડાન્સ પરફોર્મન્સ દરેક જગ્યાએ છવાઈ ગયું છે. લોકો નોરાના વખાણ કરતાં થાકતા નથી.

નોરા ફતેહીએ ગત રાત્રે જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું

કતારના લુસેલ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની ફાઇનલ મેચ પહેલા સમાપન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન બી-ટાઉનની ફેમસ ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાના ડાન્સ પરફોર્મન્સથી ઘણો જ રંગ જમાવ્યો છે. આ દરમિયાન નોરાનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નોરા ફતેહી 'લાઈટ ધ સ્કાય' ગીત પર અદ્ભુત સિંગિંગ અને ડાન્સિંગ પરફોર્મન્સ આપતી જોવા મળી રહી છે. નોરા ફતેહી બ્લેક કલરના ડ્રેસમાં ફિફા વર્લ્ડ કપ 2022ના સમાપન સમારોહના મંચ પર જોરદાર ડાન્સ કરી ધમાકો મચાવી રહી છે. તેના શાનદાર પ્રદર્શનથી નોરાએ લુસેલ સ્ટેડિયમમાં હાજર તમામ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. નોરા ફતેહીનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોરાના આ ડાન્સ વીડિયોને ચાહકો પણ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by 🦋big fan page🦋/🇲🇦 (@nooraafan)

View this post on Instagram
 
A post shared by 🦋big fan page🦋/🇲🇦 (@nooraafan)

આ કલાકારો સાથે નોરાએ રંગ જમાવ્યો

નોરા ફતેહી ઉપરાંત અમીરાતી પોપ સ્ટાર બાલ્કીસ, ઇરાકી સંગીતકાર રેહમા રિયાદ અને મોરોક્કન ગાયક માલાને FIFA વર્લ્ડ કપ 2022ની ગત રાત્રે 'લાઇટ ધ સ્કાય' ગીત દ્વારા ટુર્નામેન્ટના સમાપન સમારોહને વધુ ધમાકેદાર બનાવ્યો હતો. નોરા ફતેહીએ આ સેલિબ્રિટીઓ સાથે સ્ટેજ શેર કરીને બોલિવૂડનું નામ રોશન કર્યું છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget