શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ નુસરત ભરૂચાનો બોલ્ડ અંદાજ, શેર કરી હોટ તસવીરો
નુસરતે રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજમાં ફોટોશૂટ કરી તેની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. નુસરતના ફેન્સ પણ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ હાલમાં ફોટોશૂટ કરાવ્યું છે. એક્ટ્રેસે ખૂબ જ બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. નુસરત ભરૂચાએ આ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
નુસરતે રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજમાં ફોટોશૂટ કરી તેની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. નુસરતના ફેન્સ પણ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
નુસરતે બીજી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે વ્હાઈટ કલરના ગાઉનમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ નુસરત મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. નુસરત ભરૂચાની એરપોર્ટ લૂકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયારલ થઈ હતી.
અભિનેત્રી નુસરત તેની આગામી ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ સાથે જોવા મળશે. બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી'થી નુસરત ચર્ચામાં આવી હતી. નુસરત ભરૂચા 2010માં રિલીઝ થયેલી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખામાં જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement