શોધખોળ કરો
દીપિકા પાદુકોણ પોતાના લગ્નમાં આ એક્ટ્રેસને નહીં બોલાવે, જાણો શું છે કારણ
1/6

તેને એક્ટ્રેસને પુછ્યું કે, તે પોતાના લગ્નમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને સબ્યાસાચીમાંથી કોના ડિઝાઇનર કપડાં પહેરવા માંગશે, તો દીપિકાએ સબ્યાસાચીનું નામ લીધું. નેહાએ આગળ પુછ્યું કે શું કેટરીના કૈફને લગ્નમાં ઇન્વિટેશન મળશે, જવાબમાં દીપિકાએ કહ્યું- નૉ ચાન્સ.
2/6

વૉગ બીએફએફની હૉસ્ટે જ્યારે દીપિકાના પોતાનો હાથ બતાવવા માટે કહ્યું, ત્યારે તેને પોતાની આંગળીમાં કોઇ વીંટી ન હોતી પહેરી રાખી, ત્યારબાદ નેહાએ દીપિકાના લગ્ન સાથે જોડાયેલા પ્રશ્નો પુછવા લાગી.
Published at : 29 Jan 2018 12:25 PM (IST)
View More























