પરીણિતી તેની આગામી ફિલ્મ સાયના નેહવાલની બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને અભિનેત્રી ખૂબ જ મેહનત કરી રહી છે.
2/4
પરીણિતી ચોપરા પોતાની ફિટનેસને લઈને પણ સજાગ રહે છે. પરિણીતી જિમમાં વર્કઆઉટ કરતી પણ જોવા મળે છે.
3/4
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી પરીણિતી ચોપરા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. પરીણિતી ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે. હાલમાં પરીણિતી ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
4/4
પરીણિતી ચોપરા કેમેરાને જોઈને અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.