શોધખોળ કરો

The Elephant Whisperers: ઓસ્કાર વિનર ગુનીત મોંગા પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા, વડાપ્રધાને 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' વિશે કહી આ વાત

Oscar 2023: ઓસ્કાર 2023નો ખિતાબ જીતનાર ફિલ્મ નિર્માતા ગુનીત મોંગાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' વિશે મોટી વાત કહી છે.

PM Narendra Modi On The Elephant Whisperers: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ગુનીત મોંગા આ દિવસોમાં તેમની ટૂંકી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સઓસ્કાર જીતીને ચર્ચામાં છે. એકેડેમી એવોર્ડ્સમાં ભારતીય સિનેમાનું મૂલ્ય વધારનાર ગુનીત મોંગાની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન હવે 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ'ની ટીમે ગુરુવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ વિશે મોટી વાત કહી છે.

'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ની ટીમ પીએમ મોદીને મળી હતી

દેશના પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર નવીનતમ તસવીરો શેર કરી. આ તસવીરોમાં 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ના નિર્માતા ગુનીત મોંગા અને તેમની ટીમના સભ્યો વડાપ્રધાન મોદી સાથે જોવા મળે છે. પીએમ મોદીએ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પર્સ માટે ઓસ્કાર જીતવા બદલ ગુનીત મોંગા અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Official account ‘The Elephant Whisperers’ (@theelephantwhisperers)

સાથે જ કેપ્શનમાં પીએમ મોદીએ પણ લખ્યું છે- 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સની સિનેમેટિક પ્રતિભા અને સફળતાએ વૈશ્વિક ધ્યાન આકર્ષિત કર્યું છે. આજે તેની સાથે જોડાયેલી શાનદાર ટીમને મળવાની તક મળી. તેમણે ભારતને ઘણું ગૌરવ અપાવ્યું છે. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ માટે ઓસ્કાર જીતવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદી અને ગુનીત મોંગાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકો તેમના ફોટા પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' રચ્યો ઈતિહાસ

ફિલ્મ નિર્માતા ગુનીત મોંગાની ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સએ 95મા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ કેટેગરી જીતીને ઈતિહાસ રચ્યો હતો. 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સભારતીય ફિલ્મ પ્રોડક્શનની આવી પહેલી ફિલ્મ છેજેણે ઓસ્કારનો ખિતાબ જીત્યો છે. The Elephant Whispers ઉપરાંત સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ 'R R R'ના 'નાટૂ નાટૂપણ ઓસ્કાર એવોર્ડ 2023 જીતી ચૂક્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારોRedmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યોBrijraj Gadhvi Vs Devayat Khawad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોGujarat Government: સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર ગાઇડલાઈન બહાર પાડશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
ઉત્તરાયણ પર્વે પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો આ નંબર પર કોલ કરો, સરકારે 87 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી
ઉત્તરાયણ પર્વે પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો આ નંબર પર કોલ કરો, સરકારે 87 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી
Cricket: શું  ​​33 વર્ષની ઉંમરે વનડેમાં ડેબ્યૂ કરશે આ મિસ્ટ્રી સ્પિનર? T20મા વર્તાવી ચૂક્યો છે કહેર; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લીધી 5 વિકેટ
Cricket: શું ​​33 વર્ષની ઉંમરે વનડેમાં ડેબ્યૂ કરશે આ મિસ્ટ્રી સ્પિનર? T20મા વર્તાવી ચૂક્યો છે કહેર; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લીધી 5 વિકેટ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Embed widget