શોધખોળ કરો

Raid 2 OTT Release Date: રેડ 2 ઓટીટીના આ પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો ડેટ

Raid 2 OTT Release Date: અજય દેવગનની ફિલ્મ 'રેડ 2' એ સિનેમાઘરોમાં ખૂબ જ ધૂમ મચાવી હતી. હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે. ફિલ્મની OTT રિલીઝ તારીખ કન્ફર્મ થઈ ગઈ છે.

Raid 2 OTT Release Date:અજય દેવગનની ફિલ્મ 'રેડ 2' આ વર્ષે 1 મે 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન પછી, હવે આ ફિલ્મ OTT પર દસ્તક આપવા માટે તૈયાર છે. 'રેડ 2' ની OTT રિલીઝ તારીખ પર પડદો ઉંચકાઈ ગયો છે, ચાલો જાણીએ કે આ ફિલ્મ કયા OTT પ્લેટફોર્મ પર દસ્તક આપવા જઈ રહી છે.

'રેડ 2' એ અજય દેવગનની 2018 ની ફિલ્મ 'રેડ' ની સિક્વલ છે. અજય દેવગન ઉપરાંત, રિતેશ દેશમુખ, વાણી કપૂર જેવા દમદાર કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 225.5 કરોડ રૂપિયાની બ્લોકબસ્ટર કમાણી કરી છે, અને તે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ છે.

રેડ 2 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે?

View this post on Instagram
 
A post shared by Netflix India (@netflix_in)

'રેડ 2' હવે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ 26 જૂન 2025 ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. એટલે કે, હવે તમે ઘરે આરામથી બેસીને આ ફિલ્મ જોઈ શકો છો. નેટફ્લિક્સે ફિલ્મનું પોસ્ટર શેર કરીને રિલીઝ તારીખની જાહેરાત કરી છે. આ સાથે, કેપ્શનમાં લખ્યું છે- 'કાઉન્ટડાઉન આજથી શરૂ થાય છે, અમય પટનાયક એક નવા કેસ અને એ જ જૂની આગ સાથે પાછો ફર્યો છે. 26 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થતી 'રેડ 2' જુઓ

અજય દેવગનનું વર્કફ્રન્ટ

અજય દેવગનની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, આગામી વર્ષમાં તેમની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાં 'સન ઓફ સરદાર 2' આ વર્ષે 25 જુલાઈ 2025 ના રોજ રિલીઝ થશે., 'દે દે પ્યાર દે 2' આ વર્ષના અંતમાં 14 નવેમ્બર 2025 ના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત, અભિનેતા પાસે 'દશ્યમ 3', 'ગોલમાલ 5', 'શૈતાન 2', 'ધમાલ 4' જેવી ફિલ્મો પણ પાઇપલાઇનમાં છે.                                            

ટોપ સ્ટોરી

Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Embed widget