શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'હાઉસફૂલ-4'માંથી નાના પાટેકર OUT, 'બાહુબલી'ના આ સ્ટાર એક્ટરની થઈ એન્ટ્રી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/02070924/1-rana-daggubati-replaces-nana-patekar-in-housefull-4-after-metoo-allegations.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![ફિલ્મ સાઇન કરવાની પુષ્ટિ ખુદ રાણા દુગ્ગુબાતીએ આપી છે. તેણે કહ્યું છે કે, હૈદરાબાદથી બહાર કામ કરવાની હમેશાં ઉત્સુક્તા રહે છે. તેણે કહ્યું કે તે ક્યારેય કોમેડી ફિલ્મોનો ભાગ નથી રહ્યો તેથી તે આ પ્રોજેક્ટ અંગે ઘણો જ ઉત્સાહિત છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/02070933/3-rana-daggubati-replaces-nana-patekar-in-housefull-4-after-metoo-allegations.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ સાઇન કરવાની પુષ્ટિ ખુદ રાણા દુગ્ગુબાતીએ આપી છે. તેણે કહ્યું છે કે, હૈદરાબાદથી બહાર કામ કરવાની હમેશાં ઉત્સુક્તા રહે છે. તેણે કહ્યું કે તે ક્યારેય કોમેડી ફિલ્મોનો ભાગ નથી રહ્યો તેથી તે આ પ્રોજેક્ટ અંગે ઘણો જ ઉત્સાહિત છે.
2/3
![મુંબઇ મિરરની રિપોર્ટ મુજબ રાણાએ આ ફિલ્મ માટે હામી ભરી દીધી છે. રાણા ફિલ્મમાં નાના પાટેકરની જગ્યા લેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/02070928/2-rana-daggubati-replaces-nana-patekar-in-housefull-4-after-metoo-allegations.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇ મિરરની રિપોર્ટ મુજબ રાણાએ આ ફિલ્મ માટે હામી ભરી દીધી છે. રાણા ફિલ્મમાં નાના પાટેકરની જગ્યા લેશે.
3/3
![મુંબઈઃ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ નાનાએ પોતાની હાલની ફિલ્મ હાઉસફુલ 4માંથી બહાર થવું પડ્યું છે. હવે નાનાની જગ્યાએ બાહુબલીમાં ભલ્લાદેવની ભૂમિકા ભજવનાર રાણા દુગ્ગુબતી લેશે. તેને આ પ્રકારની કોમેડી ફિલ્મમાં જોવું રસપ્રદ હશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/02070924/1-rana-daggubati-replaces-nana-patekar-in-housefull-4-after-metoo-allegations.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ નાનાએ પોતાની હાલની ફિલ્મ હાઉસફુલ 4માંથી બહાર થવું પડ્યું છે. હવે નાનાની જગ્યાએ બાહુબલીમાં ભલ્લાદેવની ભૂમિકા ભજવનાર રાણા દુગ્ગુબતી લેશે. તેને આ પ્રકારની કોમેડી ફિલ્મમાં જોવું રસપ્રદ હશે.
Published at : 02 Nov 2018 07:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)