શોધખોળ કરો
Advertisement
MNS દ્વારા કરન જોહરની ઓફિસમાં તોડફોડ બાદ સલમાન ખાને કર્યો રાજ ઠાકરેને ફોન?
મુંબઈ: જમ્મૂ કશ્મીરના ઉરીમાં થયેલા હુમલાને કારણે દેશમાં ગરમા-ગરમીનો માહોલ છે, ત્યારે રાજનૈતિક પાર્ટીઓ સહિત બોલીવુડમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના દ્વારા બોલીવુડમાં પાક કલાકારો સામે વિરોધ પ્રર્દશન અને ધમકી દેવામાં આવે છે. હાલમાં જ કરન જોહરની ઓફિસ પર MNS ના કાર્યકર્તાઓએ હુમલો કરી તેની આગામી ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ માં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનના શુંટ કરેલા ભાગને હટાવવાની માંગ કરી છે.
MNS ના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેના મિત્ર સલમાન ખાને રાજ ઠાકરેને ફોન કરી આ વિવાદને ઝડપથી પુરો કરવા તેમજ ફિલ્મને રિલીઝ કરવા અંગે વાત કરી કરન જોહરની ઓફિસ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી. જાણકારી મુજબ રાજ ઠાકરેના પત્ની શર્મિલાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે સલમાન ખાન તરફથી કોઈ ફોન નથી આવ્યો આ માત્ર અફવા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement