શોધખોળ કરો
Advertisement
Bigg Boss 13ના વિજેતા ફિક્સ્ડ હોવાના આરોપ પર સિદ્ધાર્થ શુક્લાએ તોડ્યું મૌન, હેટર્સને આપ્યો જવાબ
સિદ્ધાર્થ વિનર બનતા તેની જીતને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ ગયો છે. સિદ્ધાર્થની જીત પર અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે.
નવી દિલ્હી: ટેલિવિઝનના સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગો બૉસ સીઝન 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા બન્યો ગયો છે. તેની સાથે આસિમ રિયાઝ ફર્સ્ટ રનર અપ રહ્યો હતો. જો કે સિદ્ધાર્થ વિનર બનતા તેની જીતને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ ગયો છે. સિદ્ધાર્થની જીત પર અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. એન્ગ્રીમને સિદ્ધાર્થની જીતને ફિક્સ્ડ અને બાયસ્ડનું ટેગ આપવામાં આવી રહ્યા છે. હવે આ આરોપ પર સિદ્ધાર્થે મૌન તોડ્યું છે.
સિદ્ધાર્થે શુક્લાએ ફિક્સ્ડ વિનર હોવાની વાતને નકારતા ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ખૂબજ દુખની વાત છે કે લોકો આ પ્રકારનું વિચારે છે, આવી વાતો પર તમે શું રિએક્ટ કરી શકો. મે ઘણી મહેનત અને મુશ્કિલ જર્ની બાદ આ ખિતાબ જીત્યો છે. હવે તેના પર કોઈ સવાલ ઉઠાવે ત્યારે દુખ થાય છે. જે લોકો આવું વિચારે છે તે લોકો માટે સોરી ફીલ કરું છું.
બીગ બોસ 13ના વિનર બનીને શોમાંથી બહાર આવ્યા બાદ સિદ્ધાર્થે તમામનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે જેમણે મારા આ સફરમાં સાથ આપ્યો છે. તે તમામનો હું આભારી છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement