સોફિયાએ જણાવ્યું કે, જ્યારે હું તેને મળી ત્યારે તે એક દુકાનમાં કામ કરતો હતો પરંતુ મને તેનાથી કોઈ ફેર પડ્યો ન હતો. તેમ છતાં મેં તેને પ્રેમ કર્યો કારણ કે મને પ્રેમ પર વિશ્વાસ હતો. બધાએ મને સમજાવી કે આવી વ્યક્તિ સાથે લગ્ન ન કરાય જેની પાસે ન ઘર છે, ન તો રૂપિયા, પરંતુ મે કોઈનું ન સાંભળ્યું. તે બધાએ મને ખોટી સાબિત કરી દીધી.
3/6
હવે ફરિયાદના એક મહીના બાદ પોલીસે સોફિયાના પતિની ધરપકડ કરી છે. સોફિયાએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, વ્લાદની પોલીસે ધરપકડ કરી છે. મને નથી ખબાર હાલમાં શું થઈ રહ્યું છે. પોલીસે જણાવ્યું કે, હવે તે રોમાનિયા પોતાના ઘરે નહીં જઈ શકે છે.
4/6
નવી દિલ્હીઃ પોતાના નિવેદનોને લીધે વિવાદમાં રહેનાલી એક્ટ્રેસ સોફિયા હયાત ફરી એક વખત ચર્ચામાં છે. હાલમાં જ સોફિયા હયાતે પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેણે મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ સોપિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
5/6
પોલીસેને લાગે છે કે તે એક સાઈકો છે. તેને કંઈ યાદ નથી રહેતું. બે ખોટી કથાઓ બનાવતો રહે છે. વ્લાદે પોતાના લગ્નની રીંગ પણ 1.5 લાખ રૂપિયામાં વેચી દીધી. સોફિયાએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું, મેં તેનો બધો ખર્ચ ઉઠાવ્યો, તેના બિલ ભર્યા. તેના ભોજન અને કપડા પર રૂપિયા ખર્ચ કર્યા પરંતુ મારી બધી જ વસ્તુ પર તેની નજર હતી.
6/6
સોફિયાએ આગળ જણાવ્યું કે, પોલીસે જાણકારી આપી છે કે વ્લાદને રોમાનિયામાં નોકરી નહીં મળી શકે. એટલું જ નહીં રોમાનિયા સરકારનું તેના પર લેણું છે. તેની રોમાનિયામાં પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા સોફિયાએ જણાવ્યું હતું સે, પતિ વ્લાદ સ્ટેન્શ્યૂ તેને મારી નાખવા માગતો હતો. તેના કારણે જ તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો અને તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો.