શોધખોળ કરો
Advertisement
વરુણ ધવન અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ની કમાણી 50 કરોડને પાર
બોલિવૂડ અભિનેતા વરુણ ધવન અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા વરુણ ધવન અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નું બોક્સ ઓફિસ કલેક્શન 50 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.
રેમો ડિસૂઝાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મની કમાણી 6 દિવસ બાદ 53.34 કરોડ રૂપિયા થઇ ગઈ છે. ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ 24 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ હતી.
સ્ટ્રીટ ડાન્સર 3Dએ પ્રથમ દિવસે બમ્પર ઓપનિંગ કરતા 10.26 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 13.21 કરોડ અને ત્રીજા દિવસે 17.76 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની કમાણી 6 દિવસ બાદ 53.34 કરોડ રૂપિયા થઇ ગઈ છે.#StreetDancer3D continues to slide downwards... Fri 10.26 cr, Sat 13.21 cr, Sun 17.76 cr, Mon 4.65 cr, Tue 3.88 cr, Wed 3.58 cr. Total: ₹ 53.34 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) January 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement