શોધખોળ કરો
રાખી સાવંતના બળાત્કારના આરોપ પર તનુશ્રી દત્તાએ આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું....
1/4

તનુશ્રી દત્તા પર આરોપ લગાવતા રાખીએ કહ્યું કે, 'જ્યારે હું આ ગીતના શૂટિંગ માટે ગઇ હતી. ત્યારે તનુશ્રી ડ્રગ્સ લઇને વેનમાં ચાર કલાક બેભાન પડી હતી. રાખીએ કહ્યું હતું કે, તે દારુ પીવે છે અને લેસ્બિયન છે. એવામાં તનુશ્રી દત્તાએ હાલમાં જ જારી નિવેદનમાં રાખી સાવંતનાં આરોપોનો જવાબ માનવામાં આવી રહ્યો છે.'
2/4

આપને જણાવી દઇએ કે, રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવાની સાથે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી તનુશ્રી પર આરોપ લગાવ્યા હતાં કે, 'ફિલ્મ 'હોર્ન ઓકે પ્લિઝ'નાં ગીતમાં મે તનુને રિપ્લેસ કરી હતી. તનુશ્રીએ ફિલ્મનું ગીત શૂટ કરવાનું શરૂ કર્યુ અને વચ્ચેથી જ તે છોડી દીધુ હતું.'
Published at : 27 Oct 2018 12:07 PM (IST)
View More





















