શોધખોળ કરો

Urfi Javed આ સ્ટારને કરી રહી છે ડેટ, જાણો કોણ છે તેનો પ્રેમી ને શું કરે છે ?

બહુ ઓછા લોકો જાણે છે કે ઉર્ફી જાવેદનો પ્રેમી કોણ છે અને તે કોણે ડેટ કરી રહી છે, પરંતુ હવે આ વાતનો ખુલાસો એક પૉસ્ટથી થઇ ગયો છે. 

Urfi Javed Photo: ટીવીની દુનિયામાં પોતાની ફેશન અને સ્ટાઇલને લઇને તહેલકો મચાવનારી ઉર્ફી જાવેદને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે તે પોતાની લવ લાઇફ અને પ્રેમીને લઇને ચર્ચામાં આવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે ઉર્ફી જાવેદનો પ્રેમી કોણ છે અને તે કોણે ડેટ કરી રહી છે, પરંતુ હવે આ વાતનો ખુલાસો એક પૉસ્ટથી થઇ ગયો છે. 

ઉર્ફી જાવેદ આ સ્ટારને કરી રહી છે ડેટ-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્ફી જાવેદ આ દિવસોમાં એક ઈન્ડો-કેનેડિયન સિંગરને ડેટ કરી રહી છે. આ કેનેડિયન ગાયકનું નામ કુંવર છે. આ બંને વચ્ચેના સંબંધોના સમાચારને ત્યારે વેગ મળ્યો જ્યારે ઈન્ડો-કેનેડિયન ગાયકે તેની સાથે ઉર્ફી જાવેદની તસવીર શેર કરી. આ તસવીરમાં ઉર્ફી સિંગર સાથે રોમેન્ટિક પોઝમાં જોવા મળી હતી. આ તસવીર પોસ્ટ કરતાં કુંવરે કેપ્શનમાં લખ્યું- ‘ઘણું બધું છે જે તૈયાર થઈ રહ્યું છે.’

Urfi Javed આ સ્ટારને કરી રહી છે ડેટ, જાણો કોણ છે તેનો પ્રેમી ને શું કરે છે ?

કોણ છે ઈન્ડો કેનેડિયન સિંગર કુંવર -
ઈન્ડો કેનેડિયન સિંગરના કામની વાત કરીએ તો કુંવરે ઘણા હિટ ગીતો ગાયા છે. આ ગીતોમાં ‘બેવફા’ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે કુંવરે અફસાના સાથે પણ કામ કર્યું છે. હાલમાં જ કુંવરનું લેટેસ્ટ ટ્રેક ‘એટિટ્યુડ’ રિલીઝ થયું છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું છે.

View this post on Instagram
 
A post shared by 𝐊 𝐔 𝐍 𝐖 𝐀 𝐑 𝐑 (@kunwarrmusic)

કુંવર સાથેની ઉર્ફીની તસવીર વાયરલ થતાં જ ફેન્સે ઉર્ફીને ડેટ કરવા અંગે સવાલો પૂછવાનું શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- ‘હું જાણું છું કે તમે મને પ્રેમ કરો છો.’ આ પછી કુંવરે ઉર્ફીની ‘વેલેન્ટાઈન ડે’ પોસ્ટ પર પણ કોમેન્ટ કરી. જે આ બાબતો પર વધુ ભાર મૂકે છે. આ કોમેન્ટ હતી- ‘હેપ્પી વેલેન્ટાઈન ડે ઉર્ફી જી.’

View this post on Instagram
 
A post shared by Urrfii (@urf7i)

આ પણ વાંચો- 

Ukraine-Russia Tension: યૂક્રેન-રશિયાની વચ્ચે વધ્યો તણાવ, અમેરિકાએ કહ્યું- જલદી થશે હુમલો, ભારત પર પડશે આવી અસરો

Price Hike: લોકો પર મોંઘવારીનો વધુ એક માર, હવે નહાવુ-કપડાં ધોવાનુ થયુ મોંઘુ, જાણો કોના ભાવમાં કેટલો થયો વધારો..........

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજોમાં શરૂ થશે સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ

DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

ABP Premium

વિડિઓઝ

Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડBhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશGir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યાJunagadh News: દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત

Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Embed widget