(Source: ECI/ABP News/ABP Majha)
'ખતરો કે ખિલાડી'ની હૉટ ગર્લ શિવાંગીએ પહાડોમાં કર્યા સ્ટન્ટ, બાઇક પરનો શાનદાર અંદાજ વાયરલ
શિવાંગી જોષી આમ તો ટીવી પર એક સાદગીભર્યુ જીવન જીવતી બતાવવામાં આવે છે, પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ હૉટ અને અલગ છે.
મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસમાં ગણાતી શિવાંગી જોષી આજકાલ ખુબ ચર્ચામાં છે, ટીવી પર નાયરાની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતી થયેલી શિવાંગી જોષીએ હવે પોતાના ટશન અવતારને ફેન્સ સામે શેર કર્યો છે. શિવાંગી જોષી આમ તો ટીવી પર એક સાદગીભર્યુ જીવન જીવતી બતાવવામાં આવે છે, પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ હૉટ અને અલગ છે.
શિવાંગી જોષીના ફેન્સને પણ તેનુ ડાઉન ટૂ અર્થ રહેવુ ખુબ પસંદ છે, શિવાંગી જોષીની હાલમાં કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.શિવાંગી જોષી હાલમાં ખતરો કે ખિલાડી 12માં સ્ટન્ટ કરતી દેખાઇ રહી છે.તાજેતરમાં જ શિવાંગી જોષીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
તસવીરોમાં તમે જોઇ શકો છો કે શિવાંગી જોષી એકદમ હૉટ અંદાજમાં બાઇક રાઇડ કરતી દેખાઇ રહી છે.શિવાંગી જોષીનો આ ટશન તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, અત્યાર સુધી એક્ટ્રેસની તસવીરોને લાખોમાં લાઇક્સ મળી ચૂકી છે. શિવાંગી જોષી સોશ્યલ મીડિયા લવર છે, અને તેની કોઇપણ તસવીર કે વીડિયો આવતાની સાથે જ સેકન્ડોમાં વાયરલ થઇ જાય છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો.....
ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો
Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો
Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ
LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત