શોધખોળ કરો

Anjali Arora Video: MMS લીક વિવાદ બાદ અંજલિ અરોડાનો નવો વીડિયો આવ્યો સામે, બોલી- છેલ્લે સુધી જોજો.....

આ વીડિયોમાં અંજલિ અરોડા એકવાર ફરીથી એ સાબિત કરી રહી છ કે તેની જેવી અદાકારી અને હૉટનેસ બીજા કોઇને પાસે નથી. ખરેખરમાં અંજલિ અરોડાનો આ વીડિયો એક ઇન્સ્ટા રીલ ટ્રેન્ડ છે,

Anjali Arora Share Latest Video: બૉલીવુડ સુપરસ્ટાર કંગના રનૌત (Kangana Ranaut)ની જાણીતા શૉ લૉક અપ અંતર્ગત પોતાની ઓળખ બનાવનારી અંજલિ અરોડા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, એટલુ જ નહીં અંજલિ અરોડા (Anjali Arora) સોશ્યલ મીડિયા સેન્સેશન તરીકે જાણીતી છે. તાજેતરમાં જ  અંજલિ અરોડાએ પોતાના લેટેસ્ટ વીડિયોને શેર કર્યો છે. આ વીડિયોમાં અંજલિ અરોડાએ પોતાના હૂસ્નનો જલવો બિખરેતા દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અંજલિ અરોડાનુ નામ એક એમએમએસને લઇને ખુબ વિવાદોમાં છે. 

સામે આવ્યો અંજલિ અરોડાનો લેટેસ્ટ વીડિયો - 
ખરેખરમાં, અંજલિ અરોડા સોશ્યલ મીડિયા કહેવાય છે, ઇન્સ્ટાગ્રામ  પર પોતાના કમાલના રીલ્સ વીડિયો અંતર્ગત અંજલિ અરોડાએ પોતાનો ખાસ મુકામ બનાવ્યો છે. ફેન્સ પણ અંજલિના વીડિયોના દિવાના છે, અને તે તેના આ કમાલના ડાન્સ વીડિયોના બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. 

આ બધાની વચ્ચે અંજલિ અરોડાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં અંજલિ અરોડા એકવાર ફરીથી એ સાબિત કરી રહી છ કે તેની જેવી અદાકારી અને હૉટનેસ બીજા કોઇને પાસે નથી. ખરેખરમાં અંજલિ અરોડાનો આ વીડિયો એક ઇન્સ્ટા રીલ ટ્રેન્ડ છે, જેમાં તે પહેલા સિમ્પલ કપડામાં દેખાઇ રહી છે પરંતુ તેને આ વીડિયોમાં લખ્યુ છે છેલ્લે સુધી જોજો. કેમ કે ત્યારબાદ અંજલિનો લૂક બદલાય છે અને તે પોતાના ચિતપ્રતિદ્વંદ્વી અંદાજમાં કયામત બિખેરતી દેખાઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Anjali Arora (@anjimaxuofficially)

સોશ્યલ મીડિયા પર છવાયો અંજલિ અરોડાનો આ વીડિયો - 
અંજલિ અરોડાનો આ લેટેસ્ટ વીડિયો હંમેશાની જેમ ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, ફેન્સ એક્ટ્રેસના આ વીડિયોની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે. તેના ચાહકોની સંખ્યા કોઇ બૉલીવુડ એક્ટ્રેસથી ઓછી નથી, તેના ઇન્સ્ટાગ્રામ પર 11.8 મિલિયન ફોલોઅર્સ છે, અને આ આંકડો દિવસે દિવસે સતત વધી રહ્યો છે. 

View this post on Instagram
 
A post shared by Anjali Arora (@anjimaxuofficially)

View this post on Instagram
 
A post shared by Anjali Arora (@anjimaxuofficially)

આ પણ વાંચો...... 

Ganesh Chaturthi 2022: આ ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાને ધરાવો આ 5 પ્રિય ફળ, મનોકામના થશે પૂર્ણ

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો

IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી

Ganesh Chaturthi 2022: નડિયાદમાં ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત

India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં થયો મોટો વધારો, પોઝિટિવિટી રેટ 2.05 ટકા

Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું

Crime News : અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા, કારણ જાણીને ચોંકી જશો?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget