શોધખોળ કરો

ઓટીટી પર આ સાત હૉરર મૂવી મચાવી રહી છે ધૂમ, તમે પણ ઘરે બેસીને લઇ શકો છો હૉરર એક્સપીરિયન્સ, જાણો

હૉરર મૂવીઝ અને વેબ સીરીઝના ઓટીટી પર જબરદસ્ત કન્ટેન્ટ અવેલેબલ છે. આ વીકેન્ડ પર પરછાઇથી લઇને ધોલ સુધી. આ સીરીઝથી ઘરે બેસીને ડરનો અનુભવ કરી શકો છો.

Hindi Web Series: આજકાલ હૉરર મૂવી અને હૉરર શૉના શોખીનો વધી રહ્યાં છે. આજકાલની ફિલ્મો પણ ભૂત પ્રેત અને આત્મા સંબંધિત રિલીઝ થઇ રહી છે. કેમ કે આજનો એક વર્ગ આવી સ્ટૉરીઓ જોવામાં ખુબ રૂચી રાખી રહ્યો છે. જો તમે પણ આવી હૉરર સ્ટૉરીઓના શોખીન હોય અને ઘરે બેસીને હૉરર એક્સપીરિયન્સ મેળવવા માંગતા હોય તો અહીં અમને તમને બેસ્ટ હૉરર વેબ સીરીઝ વિતે બતાવી રહ્યા છીએ, જે હિન્દીમાં છે અને તમારા મોબાઇલ પર આસાનીથી અવેલેબલ થઇ શકશે. 
 
હૉરર મૂવીઝ અને વેબ સીરીઝના ઓટીટી પર જબરદસ્ત કન્ટેન્ટ અવેલેબલ છે. આ વીકેન્ડ પર પરછાઇથી લઇને ધોલ સુધી. આ સીરીઝથી ઘરે બેસીને ડરનો અનુભવ કરી શકો છો.

ઓટીટી પરની ટૉપ 7 હૉરર કહાનીઓ-

1. કલ્કિ કોચલિન હૉરર સીરીઝ ભ્રમમાં લીડ રૉલ નિભાવી રહી છે. સીરીઝ જી 5 ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ શકે છે. 

2. રાધિકા આપ્ટે વેબ સીરીઝ ધોલમાં લીડ રૉલમાં દેખાઇ રહી છે. ધોલ હૉરર સીરીઝ નેટફ્લિક્સ પર જોઇ શકાય છે.

3. ગહરાઇયાં હૉરર સીરીઝ Viu ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ રહી છે. 

4. ફાર્મ હાઉસ હૉરર સીરીઝને યુટ્યૂબ પર જોઇ શકાય છે. 

5. પરછાઇ વેબ સીરીઝ જી 5 ઓટીટી પ્લેટફોર્મ પર જોઇ શકાય છે. 

6. ટાઇપરાઇટર હૉરર વેબ સીરીઝ નેટફ્લિક્સ પર જોઇ શકાય છે. 

7. ધ કૉટેજ હૉરર વેબ સીરીઝ ઉલ્લૂ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઇ રહી છે.

આ પણ વાંચો........ 

સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા

અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે

અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?

Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............

Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ

ટોપ સ્ટોરી

'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ
શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
Embed widget