શોધખોળ કરો

Emergency OTT Release: ઓટીટીના આ પ્લેટફોર્મ રીલિઝ થઇ 'ઇમર્જન્સી' નક્કી કરેલી ડેટથી ત્રણ દિવસ પહેલા સ્ટ્રીમ

Emergency OTT Release: ચાહકો કંગના રનૌતની 'ઇમર્જન્સી'ના OTT સ્ટ્રીમિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન, નિર્ધારિત તારીખ પહેલા જ ફિલ્મ OTT પર રિલીઝ થઈ ગઈ છે.

Emergency OTT Release: કંગના રનૌતની 'ઇમરજન્સી' ઘણા વિવાદો બાદ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. જોકે, આ પોલિટિકલ ડ્રામા બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નથી. જ્યારે ચાહકો કંગના રનૌત સ્ટારર ફિલ્મ OTT પર રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ચાહકો માટે સારા સમાચાર છે કે 'ઇમર્જન્સી' નિર્ધારિત તારીખના ત્રણ દિવસ પહેલા OTT પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે.  આ ફિલ્મ કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે જાણીએ..

OTT પર 'ઇમર્જન્સી' ક્યાં રિલીઝ કરવામાં આવી હતી?

'ઇમરજન્સી' પહેલા 17મી માર્ચે સ્ટ્રીમ થવાની હતી પરંતુ આ ફિલ્મ હોળીના અવસર પર એટલે કે 14મી માર્ચે રિલીઝ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, ચાહકો પણ 'ઇમર્જન્સી'ની વહેલી રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, જેઓ હવે અપેક્ષા કરતા વહેલા ફિલ્મને ઑનલાઇન જોઈ શકશે.

Netflix એ કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'ની પ્રારંભિક ડિજિટલ રિલીઝની પુષ્ટિ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા, સ્ટ્રીમિંગ જાયન્ટે પોસ્ટમાં જાહેરાત કરી, "પાવર અને ખતરાની કહાની  હવે નેટફ્લિક્સ પર જુઓ."

કંગનાએ પોસ્ટ દ્વારા ઈમરજન્સીના OTT રિલીઝની પણ જાહેરાત કરી હતી

કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં પણ લખ્યું કે, "એક રાષ્ટ્ર, એક નિર્ણય, એક ઈમરજન્સી, ઈમરજન્સી હવે નેટફ્લિક્સ પર છે, તેને ચોક્કસ જુઓ.

શું છે ઇમર્જન્સીની કહાણી

'ઇમરજન્સી' એ ભારતમાં લાગેલી ઇમર્જન્સીના સમયની ઉથલપાથલની પૃષ્ઠભૂમિ પર તૈયાર થઇ છે.  જે 25 જૂન, 1975 થી 21 માર્ચ, 1977 સુધી દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ લાદવામાં આવી હતી. કંગના રનૌતે આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. તેણે આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ પણ કર્યું છે. કંગના ઉપરાંત, આ ફિલ્મમાં અનુપમ ખેર, વિશાખ નાયર, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, સ્વર્ગસ્થ સતીશ કૌશિક અને ભૂમિકા ચાવલા સહિતની શ્રેષ્ઠ કલાકારો છે. રૂ. 60 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મ ખૂબ ચર્ચા છતાં બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નથી.                                         

ટોપ સ્ટોરી

શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
Embed widget