શોધખોળ કરો

77 કરોડ યૂઝર્સના ઈ-મેલ અને પાસવર્ડ થયા હેક, લિસ્ટમાં તમારું છે કે નહીં, આ રીતે કરો ચેક

1/4
તમે www.haveibeenpwned.com પર જઈને તમારા ઈમેલઆઈડીને ડાયલોગ બોક્સમાં લખશો એટલે તમને જવાબ મળશે. આ જવાબમાં જો તમને ગુડ ન્યૂઝ લખેલું મળે તો સમજવું કે તમારો ઈમેલ આઈડી હેક થયો નથી. જો ત્યાં તમને 'Oh no-Pwned' લખેલું જોવા મળે તો તેનો અર્થ એવો થશે કે તમારો ઈમેલ આઈડી હેક થયો છે. આવી સ્થિતિમાં તમારે તમારો પાસવર્ડ તાત્કાલિક બદલી દેવાનો રહેશે.

2/4
ટ્રોય હન્ટ દ્વારા યુઝર્સને ઈમેલ આઈડી અને પાસવર્ડ હેક થવા અંગે વધુ માહિતી માટે એક સરળ પદ્ધતિ જણાવાઈ છે. આ રીતે તમે પણ તમારા ઈમેલ આઈડી અંગે ચકાસી શકો છો કે તે હેક થયો છે કે નહીં. તેમણે ડેટા બેઝને haveibeenpwned.com સાથે જોડી દીધો છે.

3/4
નવી દિલ્હીઃ વર્ષ 2018માં ડેટા લીકની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે વર્ષ 2019ની શરૂઆતમાં જ એક મોટી ડેટા લીકની ઘટના સામે આવી છે. રિસર્ચર ટ્રોય હંટ અનુસાર આ વર્ષની સૌથી મોટી ડેટા લીક હોઈ શકે છે. ટ્રોય હંટ વેબસાઈટ અનુસાર વિશ્વભરમાં લગભગ 77.3 કરોડ ઈમેલ હેક થયા છે. સાથે જ અંદાજે 2.1 કરોડ પાસવર્ડ પણ હેક થયા છે. હંટ અનુસાર આ તમામ હૈક 'Collection #1'નો ભાગ છે. ટ્રોયહંટ ડોટ કોમના અહેવાલ અનુસાર 'Collection #1'  એક ઈમેલ એડ્રેસ અને પાસવર્ડનો સેટ છે, જેમાં કુલ 2,692,818,238 પંક્તિઓ છે. તેને હજારો સૂત્રોના દ્વારા જુદા જુદા ડેટા લીક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

4/4
વેબસાઈટ હન્ટ દ્વારા આ બાબતને પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, મેં જોયું કે મારો પર્સનલ ડેટા તેમાં હતો અને તે બિલકુલ સાચો હતો. જોકે, મારો પાસવર્ડ જૂનો હતો, જેનો હું કેટલાક વર્ષ પહેલાં ઉપયોગ કરતો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?

BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

HMPV વાયરસથી  મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે  ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત

આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક

Embed widget