શોધખોળ કરો
Jioને ટક્કર આપવા Ideaએ રજૂ કર્યો દમદાર પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે મળશે 70GB ડેટા
1/4

સ્પષ્ટ છેકે, આ ઓફર માટે યૂઝર્સની પાસે 4જી હેન્ડસેટ અને 4જી સિમ હોવું જરૂરી છે. કારણ કે એરટેલના પ્લાનમાં પણ આવું જ છે. ટેલીકોમ ટોકે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, યોગ્ય યૂઝર્સને આ ઓફર્સ વિશે મેસેજ મળવાના શરૂ થઈ ગયા છે.
2/4

બીજો પ્લાન 447 રૂપિયાનો હશે જેમાં ડેટાનો 70 જીબી જ મળશે પરંતુ તેમાં દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકાશે. અહેવાલ અનુસાર આઈડિયાના આ પ્લાન અંતર્ગત યૂઝર્સ દરરોજ 300 મિનિટ કોલિંગ કરી શકશે જ્યારે દર સપ્તાહે 1200 મિનિટ કોલિંગ કરી શકશે.
Published at : 14 Apr 2017 12:29 PM (IST)
View More























