શોધખોળ કરો
WhatsApp વીડિયો કૉલિંગ માટે આવ્યું આ નવું ફિચર, જાણો કઇ રીતે થશે યૂઝ
1/6

જો તમે આ ફિચરનો યૂઝ કરવા માંગતા હોય તો ફોનને અપડેટ કરી લો. આ ફિચર વૉટ્સએપ એન્ડ્રોઇડના 2.18.145 અને તેનાથી ઉપરના વર્ઝન પર અવેલેબલ છે. જો અપડેટ બાદ પણ આ ફિચર તમને ના મળે તો ચિંતા ના કરશો, બની શકે કે ફિચર હજુ બધા ફોન પર ના આવ્યું હોય. થોડાક અઠવાડિયામાં આ ફિચરને રૉલઆઉટ કરી દેવાશે. આઇફોન યૂઝર્સને આ ફિચર 2.18.52 કે તેનાથી ઉપરની એન્ડ્રોઇડ વર્ઝન પર મળશે.
2/6

Published at : 22 May 2018 12:15 PM (IST)
View More





















