શોધખોળ કરો
નવું નજરાણું: ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ બનશે 10 નવા ફ્લાયઓવર, જાણો વિગત
1/4

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં આ નવા 10 ફ્લાયઓવર બ્રિજ માટે કરોડો રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં 10 નવા ફ્લાયઓવરની સાથે નવા ઓવરબ્રિજોને પણ મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત તેની સાથે રાજ્ય સરકારે હાલના રસ્તાઓને લાંબા અને કાચા રસ્તાને લાઈનિંગ કરવાની વાત પણ અમલમાં મુકી રહી છે. ફ્લાયઓવર ફોર-લેન રોજ જંક્શન પર પણ બનશે.
2/4

ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, આશરે 487 કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં 10 નવા ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા તો હળવી થશે, આ સાથે પ્રજાજનો ખાસ કરીને વાહનચાલકોને આવનજાવન અને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી સરળતા પ્રાપ્ત થશે.
Published at : 02 Feb 2019 11:54 AM (IST)
View More





















