શોધખોળ કરો
ભાજપ પાસેથી કઈ નગરપાલિકા કોંગ્રેસે આંચકી લીધી, કેટલા વર્ષથી ભાજપ પાસે હતી? જાણો વિગત
1/8

ત્યારે ક્રોસ વોટીંગ બાબતે તિમિર જયસ્વાલનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, પાર્ટીમાં મારી અવગણના થતી હતી. અમારા તરફ ધ્યાન આપવામાં આવતું ના હોઈ મેં પક્ષ પલટો કરી કોંગ્રસને મત આપ્યો હતો તેમ કહી પોતાનો બચાવ કર્યો હતો.
2/8

ગાંધીનગર: કલોલ નગરપાલિકામાં અઢી વર્ષથી પ્રમુખ ઉપપ્રમુખની મુદ્દત પુરી થતાં સોમવારે નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ચાર સભ્યોએ ક્રોસ વોટીંગ કરતાં ભાજપે નગરપાલિકા ગુમાવવી પડી હતી અને કોંગ્રેસે નગરપાલિકામાં સત્તા મેળવી લીધી હતી.
Published at : 12 Jun 2018 10:10 AM (IST)
View More





















