શોધખોળ કરો
ગુજરાતમાં આગામી ત્રણ મહિનામાં શિક્ષકોની થશે ભરતી, જાણો ક્યાં અને કેટલી થશે ભરતી
1/4

જ્યારે પ્રાથમિક શિક્ષકો 1000, મુખ્ય શિક્ષત 2300, માધ્યમિક શિક્ષક 5500, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક તથા આર્ટ્સ-સાયન્સ કોલેજોમાં 973 જગ્યાઓ ઝડપથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
2/4

આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બળાપો કાઢતા કહ્યું હતું કે રાજ્યની શાળાઓમાં આજે પણ પાંચ ટકા શિક્ષકો યોગ્ય લાયકાતવાળા નથી. તેઓને માત્ર બદલી કરાવવામાં જ રસ છે. પોતે શાળામાં ભણાવવાના દલે બીજાનો શાળામાં ભણાવા માટે મોકલી આપે છે!
Published at : 28 Oct 2016 09:27 AM (IST)
View More





















